Skip to main content

Posts

Showing posts from November, 2021

તાનારીરી

Police Bharti Special Whatsapp Group  🎁તાના રીરી🎁  🎁🎋સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.  🎁🎋શર્મિષ્ઠાને બે દિકરી હતી જેના નામ તાના અને રીરી હતાં.  🎁🎋તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા.  🎁🎋બન્ને બહેનો  🔹➖ભૈરવ,  🔹➖વસંત, 🔹➖ દિપક, અને 🔹➖મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી.  🎁🎋સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા. 🎁🎋 એ નવ રત્નોમાં એક તાનસેન હતા.  🎁🎋તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાના-રીરી જેટલા નહી.  🎁🎋એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું.  🎁🎋તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ સળગી ઉઠે પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે.  🎁🎋શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો!!!  🎁🎋તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવાની સવિનય ના પાડી,  🎁🎋પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દિપક રા