Skip to main content

Posts

Showing posts with the label ઈતિહાસ

જનરલ નોલેજ

 જન ગણ મન રાષ્ટ્રીય ગીત ના રચિત કોણ હતા? રવીન્દ્રનાથ ટાગોર   બ ક ઠાકોર   ગાંધીજી    સરદારપટેલ ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લાગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે? ફટાણા   કાતાણા   ગોણાં   લગ્નગીત દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બનાસ  સાબરમતી   સરસ્વતી   રૂપેણ ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે? પાંચ  છ  આઠ   નવ ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ? લૂણેજ  કડી   કલોલ  ભુનાવ ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ? કચ્છ   અમદાવાદ   ડાંગ   સુરત ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે? સુરત    કચ્છ   અમદાવાદ   ડાંગ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ? અમદાવાદ  સુરત    કચ્છ   ડાંગ વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? નવમો   આઠમો  સાતમો  દસમો દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવે...

જનરલ નોલેજ

 ડાકોરમાં કયું તળાવ આવેલું છે ? ગોમતી તળાવ  ગોપી તળાવ   રુક્મણી તળાવ   રાધેશ્યામ તળાવ દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ? ભાવનગર    સુરત    કચ્છ   ડાંગ ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ? ડાંગ     સુરત    કચ્છ   ડાંગ કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ? પીરાણા   ઊના   દંતાલી   શિગમા કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ? ઘુડખર   સિંધી   જંગલીઘોડા    અલંગ ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ? દંતાલી  ઊના   દંતાલી   શિગમા સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ? જૈન    મુસ્લિમ   હિન્દુ    પારસી ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ? શિગમા   પોતઅરી  ગોબારી   વાલિકા ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ? બનાસકાંઠા    સુરત    કચ્છ   ડાંગ અરવલ્લીની ગિરિમા...

તાનારીરી

Police Bharti Special Whatsapp Group  🎁તાના રીરી🎁  🎁🎋સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.  🎁🎋શર્મિષ્ઠાને બે દિકરી હતી જેના નામ તાના અને રીરી હતાં.  🎁🎋તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા.  🎁🎋બન્ને બહેનો  🔹➖ભૈરવ,  🔹➖વસંત, 🔹➖ દિપક, અને 🔹➖મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી.  🎁🎋સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા. 🎁🎋 એ નવ રત્નોમાં એક તાનસેન હતા.  🎁🎋તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાના-રીરી જેટલા નહી.  🎁🎋એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું.  🎁🎋તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ સળગી ઉઠે પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે.  🎁🎋શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો!!!  🎁🎋તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવા...

તખલ્લુસ

 1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’ 2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’ 3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’ 4. લાભશંકર ઠાકર – ’લઘરો’ 5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’ 6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘ 7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘ 8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’ 9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘ 10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’ 11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘ 12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘ 13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’ 14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’ 15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘ 16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’ 17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘ 18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘ 19. અક્ષયદાસ સોની  –’અખો’ 20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’ 21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘ 22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’ 23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘ 24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’ 25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘ 26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘ 27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘ 28. કિશન...

સરદાર વલ્લભભાઈ પટેલ

 જન્મ : 3 ઓક્ટોબર 1875 નડિયાદ પિતા: ઝવેરભાઈ પટેલ લંડન માં બેરિસ્ટર નું શિક્ષણ, અમદાવાદ માં વકીલાત મહાત્મા ગાંધી ના વિચારો થી પ્રેરાઈ સ્વતંત્રતા ના આંદોલન માં ભાગ 1918 માં ખેડા સત્યાગ્રહ માં મહત્વનું યોગદાન 1928 માં બારડોલી સત્યાગ્રહ નું નેતૃત્વ 'સરદાર' ની ઉપાધિ પ્રદાન ભારત ના એકીકરણ માટેના તેમના યોગદાન માટે તેમને ભારત ના 'લોખંડી પુરુષ' ના રૂપ માં ઓળખ આઝાદી બાદ ઉપપ્રધાન મંત્રી અને ગૃહ મંત્રી નો કાર્યભાર ગૃહ મંત્રી ના રુપ માં તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમણે ભારતીય નાગરિક સેવા ઓ (ICS) નું ભારતીય કરણ કરી ને તેને ભારતીય પ્રશાસનીક સેવા ઓ (IAS) બનાવ્યું તેમને ભારત માં મળેલા સન્માનો અમદાવાદ એરપોર્ટ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાખવામાં આવ્યું ગુજરાત માં વલ્લભવિદ્યાનગર "સરદાર પટેલ વિદ્યા નગર" મરણોપ્રાંત ભારતરત્ન કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટી ની સ્થાપના લેખન અને પુસ્તકો સરદાર પટેલ ના પાસદગી પામેલા પત્રો નો સંગ્રહ બે ખંડ માં સંપાદિત છે વી.શકર દ્વારા તેનું પ્રથમ સંસ્કરણ બહાર પાડ્યું હતું ભારત વિભાજન ગાંધી,નહેરુ,સુભાષ આર્થિક અને વિદેશ નીતિ મુસલમાન અને શરણાર્થી કશ્મીર ...

ગુજરાતના ધાર્મિક સ્થળો

 🔔અંબાજી🔔 બનાસકાંઠા  શક્તિ સંપ્રદાય નું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ, ૫૧ શક્તિપીઠો પૈકીની એક 🔔ઊંઝા🔔 મહેસાણા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર 🔔કામરેજ🔔 સુરત નારદ-બ્રમ્હા ની અનોખી પ્રતિમા 🔔કાયાવરોહણ🔔 વડોદરા પાશુપત સંપ્રદાય નું પવિત્ર તીર્થધામ 🔔કોટેશ્વર🔔 કચ્છ કચ્છમાં દરિયાકિનારે આવેલું શિવાલય 🔔ગલતેશ્વર🔔  ખેડા સોલંકી યુગનું શિવાલય 🔔ગીરનાર🔔 જુનાગઢ ગોરખનાથ, અંબા માતા, ગુરુ દતાત્રેય, આધેડ અને કાલકા શિખર 🔔ગુપ્ત પ્રયાગ 🔔 ગીર સોમનાથ ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર 🔔ગોપનાથ 🔔 ભાવનગર સમુદ્ર કિનારે ગોપનાથનું શિવમંદિર 🔔ચાંદોદ🔔 વડોદરા પિતૃકાર્ય અને શ્રાદ્ધતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ 🔔ડાકોર 🔔 ખેડા રણછોડરાયજી નું મંદિર 🔔દ્વારકા 🔔  દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી, દ્વારકાધીશ નું ભવ્ય મંદિર 🔔નારાયણ સરોવર🔔  કચ્છ ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક 🔔નારેશ્વર🔔  વડોદરા મહારાજ શ્રી રંગ અવધૂત નો આશ્રમ 🔔પાવાગઢ 🔔 પંચમહાલ મહાકાળી માતાનું પ્રાચીન તીર્થધામ 🔔બહુચરાજી 🔔  મહેસાણા બહુચર માતાજીનું પ્રાચીન મંદિર 🔔બાલારામ🔔 બનાસકાંઠા કોટે...

કાનૂની દિવસ, અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠકકર

❄️અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠકકર❄️ 👉જન્મ 29/12/1869 ભાવનગર 👉મુત્યુ20/11/1951 👉સમાજ સેવક 👉ગુજરાત ના આદિવાસી લોકો ના ઉત્થાન માટે કાર્ય 👉1914 માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વસ ઓફ ઇન્ડિયા સોસાયટી ના સભ્ય 👉1922 માં ભીલ સેવા મંડળ ની સ્થાપના 👉1932 માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત 👉હરિજન સેવક સંઘ ના મહામંત્રી 1948 માં આદિમજાતી સેવક સંઘ ની સ્થાપના 👉35 વર્ષ આદિ જાતી અને હરિજનો ની સેવા માં 👉ભારત સરકારે 1969 માં તેમના સન્માન માં એક ટિકિટ 👉મુંબઇ ની એક જાણીતી વસ્તી બાપ્પા કોલોની ના નામે 👉તમિલનાડુ માં ઠક્કર ને"અપ્પા ઠકકર" તરીકે ઓળખાવ્યા ❄️26 નવેમ્બર કાનૂની દિવસ❄️ 👉વિશ્વ નું એક માત્ર હસ્ત લેખિત બંધારણ 👉ભારત નું બંધારણ ટાઈપિંગ કે પ્રિન્ટિંગ દ્રારા તૈયાર થયું નથી 👉બંધારણ મુસદ્દો તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ 👉26 જાન્યુઆરી 1950 માં દેશ માં લાગુ 👉ભારત માં બંધારણ દિવસ ઉજવવા ની શરૂવાત 2015 થી 👉બંધારણ ની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ સંસદ ભવન ના સેન્ટ્રલ હોલ માં 👉કુલ 389 સભ્યો 👉29 ઓગષ્ટ 1947 ના રોજ બંધારણ મુસદ્દો તૈયાર કરવા ડો ભીમરાવ આંબેડકર ના નેતૃત્વમાં ડ્રાંફટીગ ...

થોડું જાણીએ

 📌ચન્દ્રવરનું યુદ્ધ ક્યારે થયું ? (A) ૧૧૯૧ ઈ (B) ૧૧૯૨ ઈ (C) ૧૧૯૪ ઈ✔️ (D) ૧૨૦૬ ઈ 📌તરાઈ પ્રથમ યુદ્ધ ક્યારે થયું ? (A) ૧૦૭૮ ઈ (B) ૧૧૯૧ ઈ✔️ (C) ૧૧૯૪ ઈ (D) ૧૨૦૬ ઈ 📌સોમનાથ મંદિર પરના આક્રમણ સમયે ગુજરાતની ગાદી પર કોણ હતું ? (A) મૂળરાજ (B) ભીમ પ્રથમ✔️ (C) જયસિંહ સિદ્ધરાજ (D) કુમારપાળ 📌સોમનાથ પર આક્રમણ કરનાર કોણ હતો ? (A) મહંમદ બિનકાસિમ (B) કાદીર (C) મહંમદ ઘોરી (D) મહંમદ ગજનવી✔️ 📌સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ? (A) ગુજરાત✔️ (B) રાજસ્થાન (C) મહારાષ્ટ્ર (D) મધ્યપ્રદેશ 📌કયા વંશને મમુલક વંશ તરીકે ઓળખવામાં આવે છે ? (A) ગુલામ વંશ✔️ (B) તુઘલખ વંશ (C) લોદી વંશ (D) ખીલજી વંશ 📌દિલ્હી સલ્તનતનો પ્રથમ વંશ ? (A) ખીલજી વંશ (B) સૈયદ વંશ (C) લોદી વંશ (D) ગુલામ વંશ✔️ 📌મહમદ ગઝનવી સાથે કયો વિદ્વાન આવેલ હતો ? (A) અલબરેની✔️ (B) કૃરિતા (C) ફીરદૌસી (D) સુલેમાન 📌ચન્દ્રાવરનું મેદાન હાલ ક્યાં છે ? (A) ઉત્તરપ્રદેશ✔️ (B) રાજસ્થાન (C) અજમેર (D) ત્રિપુરી 📌કનોજના કયા શાસકે આરબને હરાવ્યા ? (A) હર્ષવર્ધન (B) વત્સરાજ (C) યશોવમાં✔️ (D) આમાનું કોઈ નહીં 📌ટ્રિપલ તલાક, મુસ્લિમ મહીલા વિવાહ અધિકાર વિધેયક મુજબ તલકના 3 પ્રક...

ભારત ની કુદરતી હેરીટેજ સાઈડ

❄️ભારત ની કુદરતી હેરીટેજ સાઈડ❄️ 👉નામ રાજ્ય વર્ષ 👉નંદાદેવી નેશનલ પાર્ક ઉત્તરાખંડ 1982 👉સુંદર વન નેશનલ પાર્ક પ.બંગાળ 1984 👉કંઝીરંગા નેશનલ પાર્ક આસામ 1985 👉કોલેડી ઓ ઘા ના નેશનલ પાર્ક રાજસ્થાન 1985 👉માનસ વાઈલ્ડ લાઈફ સેન્ચુરી. આસામ 1985 👉વેલી ઓફ ફલાવર્સ ઉત્તરાખંડ 2005 👉પશ્ચિમ ઘાટ ગોવા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ,મહારાષ્ટ્ર. 2012 👉ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. હિમાચલ પ્રદેશ 2014 ❄️ભારતની હેરિટેજ સાઇટ્સ❄️ 👉આગ્રા નો કિલ્લો -યુ. પી - ૧૯૮૩ 👉અજન્તા ની ગુફા- મહારાષ્ટ્ર- ૧૯૮૩ 👉સાચી ના બૌદ્ધ સ્થાપત્યો- એમ પી- ૧૯૮૮ 👉ચાંપાનેર -પાવાગઢ આર્કીયોલોજી કલ પાર્ક - ગુજરાત -૨૦૦૪ 👉ગોવા ના ચર્ચ અને કોન્વેન્ટસ્ -ગોવા -૧૯૮૬ 👉એલીફન્ટા ની ગુફા ઓ -મહારાષ્ટ્ર- ૧૯૮૭ 👉 ઇલોરાની ગુફા ઓ -મહારાષ્ટ્ર- ૧૯૮૩ 👉ફતેહપુર સિક્રીરી -યુ પી- ૧૯૮૬. ❄️ભારત માં રહેલી હેરિટેજ સાઇટર્સ❄️ 👉ગ્રેટ લીવીંગ ચોલા ના મંદીરો 👉 બૃહદેશ્વેર મંદિર - (ગંગાઇકોડા ચોલા પુરમ) 👉એરાવતેશ્વેર મંદિર( દરસુરમ) 👉બૃહદેશ્વેર મંદિર ( તંજાવુર) 👉તામિલનાડુ-૧૯૮૭ 👉હમ્પી ના સ્થાપત્યો -કર્ણાટક-૧૯૮૪ 👉મહાબલીપુરમ ના સ્થાપત્યો- તામિલનાડુ-૧૯૮૪ 👉પત્તડ કાલ ના સ્થાપ...

રાજેન્દ્ર પ્રસાદ,ડૉ બાબા સાહેબ આંબેડકર

 ❄️ડૉ બાબા સાહેબ આંબેડકર મહા પરીનિર્વાણ દિન ❄️ સમાજ સુધારક, ન્યાયવિદ,અર્થશાસ્ત્રી ,લેખક ને વિદ્વાન જન્મ: 14 એપ્રિલ1891( મહુ,મધ્યપ્રદેશ ) મુત્યુ : 6 ડિસેમ્બર ,1956 (દિલ્હી ) પિતા: રામજી મલોજી સકપાલ માતા: ભીમાબાઈ તેમના પુસ્તક "ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી-ઇટ્સ ઓરીજનલ એન્ડ ઇટ્સ સોલ્યુશન" માં આંબેડકર દ્વારા રજૂ કરેલા વિચારો થી હિલ્ટનયંગ કમિશને રિઝર્વ બેન્ક ની સ્થાપના તેમના દ્વારા પ્રસિદ્ધિ પત્રિકા ઓ: મુક નાયક બહિષ્કૃત ભારત જનતા સમતા પ્રબુદ્ધ ભારત સંગઠન બહિષ્કૃત હિતકારીણી સભા સ્વતંત્ર લેબર પાર્ટી અનુસૂચિત જાતી ફેડરેશન ભારત સરકાર દ્વારા ડૉ આબેડકર ના જીવન ની મહત્વ ની ઘટના ના આધારે પંચ તીર્થ ની સ્થાપના  મહુ- જન્મ સ્થળ  લંડન તેઓ જે સ્થળ પર અભ્યાસ કરતા  નાગપુર - દિક્ષાભુમી  દિલ્હી - મહા પરીનિર્વાણ મુંબઇ - ચેત્ય ભૂમિ પુસ્તકો બુદ્ધ અને તેમનો ઘર્મ હિન્દુ મહિલાઓ નો ઉદય અને પતન શુદ્રો કોણ હતા? પાકિસ્તાન પર વિચારો 1945 માં" પીપલ્સ એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના અખિલ હિન્દ દલિત સંઘ ની સ્થાપના 1990 માં મરણોપ્રાંત ભારતરત્ન બંધારણ બનાવવા પારૂપ સમિતિ ના અધ્યક્ષ ❄️રાજેન્દ્ર પ્રસાદ❄️ જન્મ 03/1...

સીમા સુરક્ષા દળ (BSF)

દિલ્હી સલ્તનતનું રાજ્યતંત્ર પ્રથમ સુલતાન:- કુતુબુદ્દીન ઐબક અંતિમ સુલતાન:-ઇબ્રાહિમ લોદી સમગ્ર દિલ્હી સલ્તનત પાંચ વંશોના શાસનમાં વહેંચાયેલ છે. 📌બીજો રાજવંશ અને સંસ્થાપક📌 👉2.1290=1320 👉ખલજી વંશ 👉જલાલુદ્દીન ખલજી 👉અલાઉદ્દીન ખલજી 👉શહાબુદ્દીન ઉમર 👉કુતુબુદ્દીન મુબારકશાહ 👉નાસીરુદ્દીન ખુશરોશાહ 🏤 ભારતની પ્રાચીન વિદ્યાપીઠો 🏤 🔖 વિક્રમશીલા વિદ્યાપીઠની સ્થાપના ➖ ધર્મપાલ (પાલ વંશ) 🔖 નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ➖ કુમાર ગુપ્ત (ગુપ્ત વંશ) 🔖 નાલંદા તથા વિક્રમશીલા વિદ્યાપીઠનો નાશ કરનાર  ➖ બખ્તિયાર ખલજી   (મહમદ ઘોરીનો સેનાપતિ) 🔖 વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ➖ ધરસેન પહેલો 🔖 વલ્લભી વિધાપીઠનો નાશ કરનાર ➖ સિંઘ પ્રાંતનો હાશિમ બિન ઉનાર તગલબી ❄️સજીવ અને તેના વૈજ્ઞાનીક નામ❄️ 👉સિંહ પેન્થેરા લીયો 👉ગાય બોસ ઇન્ડિક્સ 👉ભેંસ બુબેલસ બુબેલીસ 👉બિલાડી ફેલિસ ડોમેસ્ટીકા 👉કૂતરો કેનિસ ફેમિલીયર્સ 👉ગધેડું ઈકવિસ એસીનસ 👉વટાણા પાયરસ સટાઈવમ 👉ચોખા ઓરિઝા સટાઈવા 👉ઘઉં ટ્રીટીકમ એસ્ટીવમ 👉આમળા ફિલાન્ટ્સ એમ્બલીકા 👉વાંસ બામ્બુસોઇડેઇ 🇮🇳સીમા સુરક્ષા દળ (BSF) 🇮🇳 👉સ્થાપના 1 ડિસેમ્બર 1965 👉વિશ્વ નું સૌથી મ...

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️ ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે? 11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું. 11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું. 11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 🙏મધર્સ ડે🙏 સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે. જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે. આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત...

૧૯૫૭ની મહત્વની જાણકારી

 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનીખરી શરૂઆત 10 મે, 1857ના રોજ એટલે કે આજના દિવસે થઈ હતી 1857નો સંગ્રામ રાજકીય, વહીવટી, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક, લશ્કરી તથા અન્ય તાત્કાલીક કારણોના કારણે થયો હતો. કારણ કે બ્રિટિશ નીતિઓ સામે લોકોમાં ભારે અસંતોષ હતો. આ સંગ્રામનું તાત્કાલીક કારણ સૈન્યમાં એનલ્ડિ રાઈફલની રજૂઆત હતી, જેના કારતુસ કથિત રીતે માસ અને ડુક્કરની ચરબીથી બનેલા હતા અને કારતુસ ચલાવવા માટે તેને મો થી ખોલવું પડતું હતું આનાથી હિન્દુઓ અને મુસ્લિમો બંનેની ધાર્મિક લાગણી દુભાય હતી. આથી બ્રિટિશ શાસન સામે બળવો કરવાની ફરજ પડી. આ સંગ્રામ માટે 31 મે ની તારીખ નક્કી થઈ હતી પરંતુ તેની શરૂઆત 10 મે થી જ થઈ હતી. 1857ના સંગ્રામનું પ્રતિક રોટી અને કમળ હતું તથા આ સંગ્રામને સેનિકોના બળવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિપ્લવના પ્રથમ શહિદ મંગલ પાંડે હતા. સંસદનું પ્રથમ સત્ર 13 મે ભારતીય સંસદના ઇતિહાસમાં મહત્વનો દિવસ છે. કારણકે સંસદનું પ્રથમ સત્ર 13 મે,1952ના રોજ બોલાવવામાં આવ્યું હતું. 3 એપ્રિલ,1952ના રોજ રાજ્યસભાની રચના કરવામાં આવી હતી અને તેનું પ્રથમ સત્ર 13 મે 1952ના રોજ યોજાયું ...

ગુજરાત ના પ્રાચીન કુંડો

 - રામકુંડ - મોઢેરા - ઝીલાનંદ કુંડ - ઝીંઝુવાડા - શક્તિકુંડ - આખજ - કુંડવાવ - કપડવંજ - બ્રહ્મકુંડ - શિહોર - ગંગવો કુંડ - દેદાદરા - ગૌતમ કુંડ - શિહોર - પાપનાશનકુંડ - થાન - કેદારકુંડ - ભામોદ્રા - લોટેશ્વરનો કુંડ - મુંજપુર - બગડાલવકુંડ - બગદાણા - રામકુંડ - ભૂજ  - અજ્યપાલનો કુંડ - વડનગર - મૃગીંકુંડ - જુનાગઢ - માલનાથ કુંડ - ભંડારિયા - વટેશ્વર કુંટ - સિદ્ધપુર - ભીમકુંડ - જુનાગઢ - શિવકુંડ - કપડવંજ - સૂરજકુંડ - જુનાગઢ - ભૃગુકુંડ - અરવલ્લી - દામોદર કુંડ - જુનાગઢ  - નળદમયંતીકુંડ - ઝીંઝુવાડા - ગંગાજમુનાનાં કુંડ - ગીરસોમનાથ - કમંડલ કુંડ - જુનાગઢ - કદમ્બ કુંડ - માધવપુર - રેવતી કુંડ - જુનાગઢ - ગૌરીકુંડ - પ્રભાસ પાટણ - વિષ્ણુગયાકુંડ - ધામળેજ - અંજનકુંડ - ડાંગ - ત્રિદેવ કુંડ - સુરેન્દ્રનગર DownloadPdf

ટચુકડી

 1.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ? ✔️ સીદી 2.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ? ✔️ ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત  3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ? ✔️ મારુ- ગુર્જર 4.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ? ✔️ જયા 5.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ? ✔️ રાણી સિપ્રીની મસ્જિદ 6.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો ‌તરીકે ઓળખાય છે ? ✔️ અહમદશાહનો રોજો 7.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ‌ ? ✔️ અમદાવાદ 8.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ? ✔️ અજયપાળનો પાળિયો 9.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ? ✔️ શૂરાપૂરા 10. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ? ✔️ ઠેસ 11.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ? ✔️ આટકોટ 12. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે  ? ✔️સુરધન 13.ઇકત એટલે શું ? ✔️વણાટ 14.અભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ? ✔️ નંદીકેશ્વર 15.માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ? ✔️ કુંભાર નો ચાકડો 16.નાટ્યકલાનો પ્રાણ શું ...

વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ ,International Museum Day

*વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ* સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ “ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને “વિશ્વ ઈન્ફોર્મેશન સોસાયટી દિવસ” અથવા “વિશ્વ ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન સોસાયટી દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણી સૌપ્રથમ વર્ષ 1969માં કરવામાં આવી હતી આ ઉપરાંત તુકીમાં ઓયોજીત પૂર્ણાધિકારી પરિષદમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 'વર્લ્ડ ટેલિકોમ', માહિતી અને સોસાયટી દિવસ ત્રણેયને સાથે રાખીને ઉજવવો જોઈએ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઈન્ટરનેટ અને નવી તકનીકીઓ દ્વારા લાવવમાં આવેલા સામાજિક પરિવર્તનની વૈવિશ્ક જાગૃતિ લાવવાનો છે. *International Museum Day* સમગ્ર વિશ્વમાં દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ્ય સંગ્રહાલય અથવા તો મ્યુઝીયમના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1983માં 18 મે ના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day ) ઉજવણીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આની પેલા International Council of Museum (IcOM) દ્વારા 1977 થી જ આ દિવસની ...

ઈતિહાસ

1) હાથીના અવશેષો હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી મળી આવ્યા છે ? ✔️રોજડી 2) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો ?* ✔️ભીમદેવ બીજાએ 3) ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયા અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો ? ✔️ વકીલમંડળના વડાને 5) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ? ✔️બહાદુર શાહ 6) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી ? ✔️30 જાન્યુઆરી 1948 7) આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે ? ✔️દેલવાડા 8) 1902 માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18 મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો , તેઓ કોણ હતા ? ✔️વિધાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા 9) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો ? ✔️કર્ણદેવ વાઘેલા 10) અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથા પૈકી કઈ પ્રથાને 'ખિચડી' કહેવામાં આવતી ? ✔️મુલ્કગીરી 11) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન ...