Skip to main content

જનરલ નોલેજ 3

➡️ એક માઈલ એટલે કેટલાં ફલાંગ  થાય ?

☑️ 8 ફલાંગ

➡️ કામચલાઉ કાયદા તરીકે કોને ઓળખવામાં આવે? 

☑️ વટહુકમ

➡️ ભારત નૂ પ્રથમ સ્વદેશી રોકેટ યૂનીટ ?

☑️પીનકા

➡️મોતીલાલ નહેરુ એ દાંડી કૂચ ને કયા નામે ઓળખાવી છે?

☑️રામ ‘ચંદ્ર ની લંકા યાત્રા’

➡️ ગુજરાત માહિતી આયોગ ના નિર્યણ શામે કયા અપીલ કરી શકાય ?

☑️નામદાર હાઈકોર્ટે

➡️ગરીબી નિવારણ દિવસ ક્યારે ઉજવાય છે?

☑️ 17 ઓકટોબર

➡️સૌપ્રથમ મહિલાઓ માટે પંચાયતીરાજ માં 50 % અનામત લાગુ કરનારૂ રાજય કયુ હતું ?

☑️ બિહાર

➡️ગુજરાતમાં નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ કયારે ઘડવામાં આવ્યો હતો ?

☑️ 1976

➡️'પેઢલી' શબ્દ નો સમાનાથીૅઁ શબ્દ ક્યો છે?

☑️ માટીની ઓટલી

➡️કઈ નદી બંગાળ નો શોક તરીકે ઓળખાય છે?

☑️દામોદર

➡️મહિલા આર્ય સમાજ ની સ્થાપના કોણે કરી હતી?

☑️ પંડિત રમાબાઈ

➡️સૌરાષ્ટ્રની રસધાર મા ઝવેરચંદ મેઘાણી એ ક્યા ઠાકોર ના પાળીયા ની વાતનો ઉલ્લેખ કર્યો છે? 

☑️ તલાજી ઠાકોર

➡️ગુજરાતી ભાષાનુ પથમ કવિ સમેલન કયા ભરાયુ હતુ?

☑️ ઈડર

➡️ ગરીબી નિવારણ દિવસ ક્યારે ઉજવાય છે?

☑️17 ઓકટોબર

➡️પંચાયતો ને કયા વેરા સોંપવા તેનો નિણઁય કોણ કરે છે? 

☑️ વિધાનસભા 

➡️ચીનના રોકેટ મેન તરીકે કૉણ ઓળખાય છે?

☑️ વેઈ ફેગ

➡️ભારતમાં પવન ઊજા સંયંત્રો બનાવતી સૌથી મોટી કંપની કયી છે?

☑️ સુજલોન

➡️ ઋગવેદના - શ્લોક ને સામવેદમા સંગીતમય ગાઇ શકાય એ વિષેની રિત દર્શાવવામા આવી છે -- એ ગાનારને શુ કહેવામા આવતા ?

☑️સામગા

➡️RNA ના શોધક કોણ છે?

☑️વોટ્સન &આર્થર

➡️ ગાંધીજી દ્વારા ધોતી પહેરવાના શપથ ક્યાં વષૅ મા લેવામાં આવ્યા હતાં?

☑️૧૯૨૧

➡️ગુજરાતી ભાષાનુ પથમ કવિ સમેલન કયા ભરાયુ હતુ?

☑️ ઈડર

➡️ Dos માં ફાઇલનું નામ વધારેમાં વધારે કેટલા અક્ષરનું હોય છે?

☑️  8

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf