Skip to main content

જનરલ નોલેજ 5

 👉 જહાલવાદના પુરસ્કર્તા કોણ હતા ?

✔️ લોકમાન્ય ટિળક

👉 સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે સુત્ર કોણે આપ્યું?

✔️ લોકમાન્ય ટિળક

👉 શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે?

✔️ લાલા લજપતરાય

👉 બંગાળાના ભાગલા ક્યારે પડ્યા?

✔️ ૧૯૦૫મા

👉 સ્વદેશી આંદોલનના મુખ્ય લક્ષણ કેટલા હતા?

✔️ ત્રણ

👉 મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ?

✔️ ૧૯૦૬મા

👉 બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા?

✔️ ૧૯૧૧મા

👉 અનુશીલન સમિતિ નામની છુપી ક્રાંતિકારી સ્થાપના કોણે કરી?

✔️ અરવિંદ ઘોષ અને બારીન્દ્ર ઘોષે

👉 ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?

✔️ શ્યામજી કૃષ્ણ વર્મા

👉 ગદર પક્ષની સ્થાપના કોણે કરી?

✔️ હરદયાળે

👉 જાપાનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી ?

✔️ રાસબિહારી ઘોષે

👉 અગ્નિ એશિયામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?

✔️ ચંપક રમન પિલ્લાઈ

👉 ગાંધીજી ભારત પરત ક્યારે ફર્યા ?

✔️ ૧૯૧૫

👉 ગાંધીજીનો પ્રથમ સફળ સત્યાગ્રહ કયો હતો?

✔️ ચંપારણ સત્યાગ્રહ

👉 અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઇ?

✔️ ૧૯૨૦મા

👉 જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો?

✔️ ૧૯૧૯

👉 ખિલાફત આંદોલનના મુખ્ય આગેવાનો કોણ હતા?

✔️ મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહંમદ અલી

👉 બંધારણની બ્લૂ પ્રિન્ટ કોણે કહે છે?

✔️ નેહરુ અહેવાલ

👉 દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ?

✔️ ૨ જી માર્ચ ૧૯૩૦

👉 પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા?

✔️ વિનોબા ભાવે

👉 કોણ ગાંધીજીના ઉમેદવારને હરાવી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા?

✔️ સુભાષચંદ્ર બોઝ

👉 નેતાજીએ કયા શહેરને પોતાની પ્રવૃતિનું કેન્દ્ર બનાવ્યું?

✔️ સિંગાપુર

👉 નેતાજીએ મહિલા બ્રિગેડનું નેતૃત્વ કોણે સોંપ્યું?

✔️ કેપ્ટન લક્ષ્મી સેહગલ

👉 જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ઝીંકવામાં આવ્યા?

✔️હિરોશીમા અને નાગાસાકી

👉 હિંદના ભાગલા ક્યારે પડ્યા?

✔️ ૧૯૪૭

👉 સ્વતંત્રતા સમયે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા?

✔️ ૫૬૨

👉 ભારતમાં આયોજનનો સૌથી પહેલો વિચાર કોણે કર્યો?

✔️ શ્રી એમ વિશ્વસરૈયા

👉 ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઇ?

✔️ ૧૯૫૦મા

👉 પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે ઘડી?

✔️ ૧૯૫૧મા

👉 હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઇ?

✔️  મેક્સિકો

👉 કઈ સાલથી પ્રાથમિક કેળવણી ફરજીયાત બનવવામાં આવી?

✔️ ૧૯૫૨થી

👉 ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો અને ક્યારે તરતો મુકાયો?

✔️ આર્યભટ્ટ અને ૧૯૭૫

👉 વિશાળ ઇન્ફોસિટીની સ્થાપના કયા કરવામાં આવી છે?

✔️ ગાંધીનગર

👉  તાસ્કંદ કરાર કયા બે દેશો વચ્ચે થયા?

✔️ ભારત અને પાકિસ્તાન

👉  પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કયા બે દેશોએ કર્યો?

✔️ ભારત અને ચીન

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf