Skip to main content

જનરલ નોલેજ 8

 📌જહાંગીરનું મૂળ નામ શું હતું ?

👉(A) અફઝલ (B) સલીમ✔️ (C) સૈયદ (D) સુલેમાન

📌મારવાડને સ્વતંત્ર કરવા કોણે ઔરંગઝેબ સામે પચ્ચીસ વર્ષ સંઘર્ષ કર્યો હતો ?

👉(A) શિવાજીએ (B) મહારાણા પ્રતાપે (C) વીર દુર્ગાદાસે✔️ (D) રાજા માનસિંહે

📌કયા મુઘલ શાસકના શાસનકાળમાં વિશેષ પ્રમાણમાં બાંધકામો થયાં હતાં ?

👉(A) શાહજહાં✔️ (B) અકબર (C) ઔરંગઝેબ (D) જહાંગીર

📌શિવાજીનો જન્મ ક્યાં થયો હતો ?

👉(A) તોરણના કિલ્લામાં (B) શિવનેરીના કિલ્લામાં✔️ (C) પુરંદરના કિલ્લામાં (D) સિંહગઢમાં

📌કયો મુઘલ બાદશાહ ચિત્રકલાનો શોખીન હતો ?

👉(A) જહાંગીર (B) ઔરંગઝેબ (C) શાહજહાં✔️  (D) બાબર

📌શાહજહાંનું કયું સ્થાપત્ય વિશ્વવિખ્યાત છે ?

👉(A) રંગમહલ (B) મોતી મસ્જિદ (C) લાલ કિલ્લો (D) તાજમહાલ✔️

📌નીચેના પૈકી કયાં સ્થળે વર્તમાનપત્રોનો કાગળ બને છે ?

👉(A) નેપાનગર✔️ (B) હોશંગાબાદ (C) દેવાસ (D) અમદાવાદ

📌ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કયાં રાજ્યમાં થાય છે ?

👉(A) અસમ✔️ (B) બિહાર (C) પંજાબ (D) તમિલનાડુ

📌ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયાં રાજ્યમાં થાય છે ?

👉(A) રાજસ્થાન (B) તમિલનાડુ (C) મહારાષ્ટ્ર (D) ગુજરાત✔️

📌રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઈલસ્ટોન ઉપર શું લખેલું હોય છે ?

👉(A) SAH, (B) N.H.✔️ (C) DMR (D) એકપણ નહી

▪️મહંમદ ગઝનવીના આક્રમણથી ડરી ભીમ પ્રથમ ક્યાં જઈ સંતાઈ ગયો ?

📌(A) કંથકોટ✔️ (B) કનોજ (C) કર્ણાવતી (D) ચાંપાનેર

▪️રજપૂત યુગીન ઘણા ખરા મંદિરો કઈ શૈલીના છે?

📌(A) નાગર શૈલી✔️ (B) દ્રવિડીયન શૈલી (C) બેસર શૈલી (D) બધાં અલગ અલગ છે.

▪️મહંમદ ઘોરીને આક્રમણ કરવા આમંત્રણ કોણે આપેલ ?

📌(A) પૃથ્વીરાજ (B) જયચન્દ્ર✔️ (C) ભીમ પ્રથમ (D) જાતે આવેલો

▪️ભારવી કયા વંશના દરબારમાં હતા ?

📌(A) પલ્લવ✔️ (B) ચોલ (C) ચાલુક્ય (D) રાષ્ટ્રકુટ

▪️દંડી ક્યા વંશના રાજ દરબારમાં હતા ?

📌(A) રાષ્ટ્રકુટ (B) પલ્લવ✔️ (C) ચોલ (D) ચાલુક્ય▪️મહંમદ ગઝનવીના આક્રમણથી ડરી ભીમ પ્રથમ ક્યાં જઈ સંતાઈ ગયો ?

📌(A) કંથકોટ✔️ (B) કનોજ (C) કર્ણાવતી (D) ચાંપાનેર

▪️રજપૂત યુગીન ઘણા ખરા મંદિરો કઈ શૈલીના છે?

📌(A) નાગર શૈલી✔️ (B) દ્રવિડીયન શૈલી (C) બેસર શૈલી (D) બધાં અલગ અલગ છે.

▪️પીટીટ સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે?

📌A. બીલીમોરા✔️ B. ડભોઇ C. નવસારી D. નડીયાદ

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf

ભારત ની કુદરતી હેરીટેજ સાઈડ

❄️ભારત ની કુદરતી હેરીટેજ સાઈડ❄️ 👉નામ રાજ્ય વર્ષ 👉નંદાદેવી નેશનલ પાર્ક ઉત્તરાખંડ 1982 👉સુંદર વન નેશનલ પાર્ક પ.બંગાળ 1984 👉કંઝીરંગા નેશનલ પાર્ક આસામ 1985 👉કોલેડી ઓ ઘા ના નેશનલ પાર્ક રાજસ્થાન 1985 👉માનસ વાઈલ્ડ લાઈફ સેન્ચુરી. આસામ 1985 👉વેલી ઓફ ફલાવર્સ ઉત્તરાખંડ 2005 👉પશ્ચિમ ઘાટ ગોવા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ,મહારાષ્ટ્ર. 2012 👉ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. હિમાચલ પ્રદેશ 2014 ❄️ભારતની હેરિટેજ સાઇટ્સ❄️ 👉આગ્રા નો કિલ્લો -યુ. પી - ૧૯૮૩ 👉અજન્તા ની ગુફા- મહારાષ્ટ્ર- ૧૯૮૩ 👉સાચી ના બૌદ્ધ સ્થાપત્યો- એમ પી- ૧૯૮૮ 👉ચાંપાનેર -પાવાગઢ આર્કીયોલોજી કલ પાર્ક - ગુજરાત -૨૦૦૪ 👉ગોવા ના ચર્ચ અને કોન્વેન્ટસ્ -ગોવા -૧૯૮૬ 👉એલીફન્ટા ની ગુફા ઓ -મહારાષ્ટ્ર- ૧૯૮૭ 👉 ઇલોરાની ગુફા ઓ -મહારાષ્ટ્ર- ૧૯૮૩ 👉ફતેહપુર સિક્રીરી -યુ પી- ૧૯૮૬. ❄️ભારત માં રહેલી હેરિટેજ સાઇટર્સ❄️ 👉ગ્રેટ લીવીંગ ચોલા ના મંદીરો 👉 બૃહદેશ્વેર મંદિર - (ગંગાઇકોડા ચોલા પુરમ) 👉એરાવતેશ્વેર મંદિર( દરસુરમ) 👉બૃહદેશ્વેર મંદિર ( તંજાવુર) 👉તામિલનાડુ-૧૯૮૭ 👉હમ્પી ના સ્થાપત્યો -કર્ણાટક-૧૯૮૪ 👉મહાબલીપુરમ ના સ્થાપત્યો- તામિલનાડુ-૧૯૮૪ 👉પત્તડ કાલ ના સ્થાપ...