Skip to main content

જનરલ નોલેજ 9

 📌ઇકત એટલે શું ?

✔️ વણાટ

📌ભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ?

✔️નંદીકેશ્વર

📌 માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ?

✔️કુંભાર નો ચાકડો

📌નાટ્યકલાનો પ્રાણ શું છે ?

✔️ અભિનય

📌બૈજુ બાવરા અને તાનસેનના ગુરુનું નામ શું છે ?

✔️સ્વામી હરિદાસ

📌 FATF ( Financial Action Task Force ) નું મુખ્યાલય કયાં આવેલું છે ?

✔️પેરિસ 

📌 ભારતનુ સૌપથમ જાહેર સાહસ કયુ ? 

✔️ તાર ટપાલ સેવા

📌 ગુજરાત ની નર્મદા યોજના ની ટીકા કરતા પુસ્તક ' ધી ગ્રેટર કોમન ગુડ' ના લેખિકા કોણ છે?

✔️ અમૃતલાલ વેગડ

📌 આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ (International Day of Charity) ક્યારે મનાવવામાં આવે છે ?

✔️5 સપ્ટેમ્બર

📌વર્ષા ની એક સુંદર સાંજ કૃતિ ક્યા સાહિત્યકાર ની છે ?

✔️બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

📌શબ્દ સમૂહ :પરણવા જતાં વરને પહેરવાનો ફૂલ નો એક શણગાર 

✔️ખૂપ

📌શબ્દ સમૂહ : સ્વગૅનો એક કુડ કે હોજ 

✔️કૌસર

📌 મહાદેવભાઈ દેસાઈ એ બોરસદ સત્યાગ્રહ ને કયા નામે ઓળખવામાં આવ્યો છે?

✔️ ક્ષીપ્રી વિજયી સત્યાગ્રહ

📌 મોતીલાલ નહેરુ એ દાંડી કૂચ ને કયા નામે ઓળખાવી છે?

✔️રામ ‘ચંદ્ર ની લંકા યાત્રા’

📌લક્ષદ્રીપ કઈ હાઇકોર્ટ ની કાર્યક્ષેત્ર માં આવે છે?

✔️કેરળ

📌 'ધી વ્હાઈટ ટાઈગર' પુસ્તકના લેખક કોણ છે ?

✔️અરવિંદ અડિગા

📌 મણિપુર નું રાજ્ય ફૂલ  કયું  છે?

✔️શિરુઈ લિલી

📌કીબોર્ડ માં કેટલી આલ્ફાબેટીક કી હોય છે?

✔️ 26

📌 ક્યાં કમ્પ્યુટર ને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે?

✔️ સુપર કોમ્યુટર

📌શાંતિ નોબેલ પુરસ્કાર અત્યાર સુધીમાં કેટલા ભારતીયો ને મળ્યો છે ?

✔️   (૧)મધર ટેરસા ને 1979 અને  (૨) 2014માં કૈલાશ સત્યાથી

📌દાંડી કુટીર  ક્યાં આવેલું છે?

✔️ ગાંધીનગર

📌 ગુજરાતની પ્રાચીન નદી નામ જણાવો?

✔️ સરસ્વતી

📌 ખાખરાના વૃક્ષને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?

✔️ પલાશ

📌 પ્રતિ મિનિટે કેટલા કી. મી ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમાં કરી રહી છે?

✔️ 1670 km/min

📌 મહારાણા પ્રતાપના વફાદાર હાથીનુ નામ શુ હતુ?

✔️ રામપ્રસાદ

📌1 માઈલ =_મીટર  થાય?

✔️ 1609

📌 અકબરનામાં કઈ ભાષામાં લખાય છે?

✔️ ફારસી

📌 ઘોઘંબા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે?

✔️  પંચમહાલ

📌 સામાન્ય રીતે ip એડ્રેસ કેટલા બીટ નું હોય છે?

✔️ 32

📌 "ખેમી" કૃતિ ના લેખક કોણ છે?

✔️ રામનારાયણ પાઠક

📌કયા વષૅથી વલ્ડૅ હેરિટેજ સાઈટ બનાવવા ની શરૂઆત થઈ?

✔️ 1972

📌જગન્નાથ ના રથનુ નામ શું છે ?

✔️ નંદીઘોષ

📌જગન્નાથ નો રથ નંદીઘોષ ને કેટલા પૈડાં છે ?

✔️ 16

📌બલરામ ના રથનુ નામ શુ છે?

✔️ તાલધ્વજ

📌બલરામ ના રથનો તાલધ્વજ ને કેટલા પૈડાં છે?

✔️ 14

📌સુભદ્રા ના રથ નુ નામ શું છે ?

✔️ દેવદલાન

📌સુભદ્રા ના રથ  દેવદલાનને કેટલા પૈડાં છે?

✔️ 12

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય ગીત અને જનરલ નોલેજ

 ✔️રાષ્ટ્રીય ગીત✔️ ✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ ✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના  ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ       જેની અવધિ 65 સેકન્ડ છે ✔️રાષ્ટ્ર ગાન✔️ ✔️જન-ગન-મન  રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી      જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે ✔️અવધિ 52 સેકન્ડ  ✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે ✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ ✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ 👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ? ✔️મુંજનું 👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ? ✔️ચન્દેંલ વંશ 👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ? ✔️પ્રબન્ધ ચિંતામણી 👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ? ✔️મેરુતંગ 👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ? ✔️સિધ 👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિર...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf