Skip to main content

મેળો

 🎯1.કુંભમેળો   👉  -નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને

હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.

🎯૨. પુષ્કરનો મેળો      👉 – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક

પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે

🎯૩. તરણેતર નો મેળો   👉 - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે

🎯૪. ભવનાથનો મેળો   👉 – મહાશિવરાત્રીના રોજ

ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.

🎯૫. વૌઠાનો મેળો   👉 – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.

🎯૬. માધ મેળો   👉 – અલાહાબાદ માં જાન્યુઆરી –

ફેબ્રુઆરી મા ભરાય છે.

🎯૭. જ્વાળામુખીનો મેળો 👉 – કાંગડા ધાટી, હિમાચલ

પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ

ભરાય છે.

🎯૮. સોનપુર નો પશુમેળો 👉 – ભારતનો સૌથી મોટો

પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-

ગડક્ના સંગમ પર યોજાયછે.

🎯૯. જાનકીમેળો 👉 –મુજફફરપુર જિલ્લાના સીતામઢી

ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.

🎯૧૦. ગાયચારણ નો મેળો 👉 – મથુરામાં કારતક

મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.

🎯૧૧. રામદેવજીનો મેળો   👉 – રાજસ્થાનના પોખરનમાં

ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.

🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો   👉 – મધ્યપ્રદેશ ના

શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૧૩. કૈલાસ મેળો  👉 – આગ્રામાં શ્રાવણના બીજા

સોમવારે યોજાય છે.

🎯૧૪. મહામૃત્યુંજયનો મેળો   👉 –મધ્યપ્રદેશના રીવા

જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.

🎯૧૫. ગંગાસર મેળો   👉 – પશ્વિમ બંગાળમાં

મકરસંકાતિના દિવસે યોજાય છે.                   

🎯૧૬. અન્નકૂટનો મેળો – 👉 શ્રીનાથદ્રારામાં કારતક

સુદ એકમના રોજ યોજાય છે.

🎯૧૭. જાગેશ્વરી દેવીનો મેળો   👉 – મધ્યપ્રદેશના

ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૧૮. વૈશાલીનો મેળો   👉 – બિહારના વૈશાલીમાં ચૈત્ર

સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.

🎯૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો   👉 – ફ્રેબુઆરી મહિનામાં

યોજાય છે.

🎯૨૦. મહાવીરહીનો મેળો  👉 – રાજસ્થાનના હિંડોનમાં

ચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૨૧. ગણેશચતુર્થીનો મેળો   👉 – રાજસ્થાનના સવાઇ

માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ

યોજાય છે.

🎯૨૨. રથ મેળો   👉 – ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર

મહિનામાં ભરાય છે.

🎯૨૩. કુલુનો મેળો    👉 – હિમાચલ પ્રદેશના કુલુમાં

દશેરાના દિવસે મેળો ભરાય છે.

🎯૨૪. રેણુકાજીનો મેળો   👉 – હિમાચલપ્રદેશના

રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.

🎯૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા  👉 –અષાઢ સુદ

બીજના દિવસે પુરીમાં યોજાય છે.

🎯૨૬. શામળાજીનો મેળો 👉 –ગુજરાર્તના સાબરકાંઠા

જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫

સુધી મેળો ભરાય છે.

🎯૨૭. અંબાજી નો મેળો    👉 – ગુજરાત ના બનાસકાંઠા મા

અંબાજીમાં ભાદરવા સુદ  👉 – પૂનમે યોજાય છે.

🎯૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉– દિલ્હીમાં ફ્રેબ્રુઆરી

મહિનામાં યોજાય છે.

🎯૨૯. ઝંડા મેળો   👉– દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે

ભરાય છે.

🎯૩૦. દદરીનો મેળો  👉– બલિયામાં કારતક પૂર્ણિમાએ

ભરાય છે.

🎯૩૧. ચોસઠ જોગણી નો મેળો  👉 વારાણસીમાં ચૈત્ર

સુદ એકમના દિવસે ભરાય છે.

🔸શેરડીયો મેળો ➖ સિદ્ધપુર

🔸બનેવી બજાર ➖ તરણેતર

🔸અંબોડ નો મેળો ➖ ઇન્દ્રજાપુર(પ્રાંતિજ)

🔸નિરાધારોની માતાનો મેળો ➖ વડોદરા

🔸રબારીઓનો મેળો ➖ રવેચી નો મેળો 

🔸'મીની તરણેતરનો મેળો' ➖વરાણાનો મેળો

🔸સરહદીયો મેળો ➖ વૌઠા નો મેળો 

🔸કાડીયાભૂત નો મેળો ➖ સાબરકાંઠા 

🔸ભાગુરીયાનો મેળો ➖ કવાંટ 

🔸હાથિયા ઠાઠુનો મેળો➖વાલમ,વિસનગર

🔸 મીની કુંભ મેળો ➖ ભવનાથનો મેળો

🔸અનાથોની માતાનો મેળો➖ખંભળોજ


Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf