Skip to main content

ગૌતમ કુંડ, બ્રહ્મ કુંડ

 ગૌતમ કુંડ 

શિહોર , ભાવનગર

એક લોકમાન્યતા મુજબ આ શહેર પ્રાચીન છે એમાં પેલા ગૌતમ ઋષિ રહેતા હતા તેઓ તપસ્વી જીવન ગાળતા હતા અને રોજ શિવ પૂજન કરતા તેમના સમય માં ગોતમી નદી પર કુંડ બનાવવા માં આવ્યો જે 'ગૌતમ કુંડ' નામે ઓળખાય છે .

પાસે જ ગોતમેશ્વેર મહાદેવ નું મંદિર  છે શિહોર માં ગોતમેશ્વેર મહાદેવ અને કુંડ જાણીતા છે.


બ્રહ્મ કુંડ 

શિહોર જિલ્લો ભાવનગર

એક પ્રાચીન સ્થળ છે. તેનો 'સિંહ પુર ' તરીકે પણ ઉલ્લેખ થયેલો છે.

શિહોર ના આ પ્રદેશ ના ના જળ નો ઘણો પ્રભાવ ગણાતો કહે છે કે સિદ્ધરાજ જય સિંહ ને રાણકદેવી ના શ્રાપ થઈ કોઢ ફૂટી નીકળેલો .સિદ્ધરાજ એક વખત શિહોર પાસેથી પસાર થતો હતો ત્યારે અહીં નુ પાણી પીવા થી તેને પોતાના કોઢ માં સુધારો થાયાં નું જણાયું આથી એણે પોતાનો મુકામ થોડો લંબાવ્યો ફાયદો થયા નું ચોક્કસ થતાં એને એ પાણીવાળા સ્નાન ના કામ માં લીધુંઆથી તેનો કોઢ સંપૂર્ણ દૂર થયો આથી આ જગ્યા ને અલોકીક ગણી સિદ્ધ રાજે ત્યાં કુંડ નું નિર્માણ કર્યું, તેને'બ્રહ્મકુંડ' કહે છે .

આ 'બ્રહ્મકુંડ' ચોખંડો અને વીશાળ છેતેની ચારે તરફ સુંદર મૂર્તિ ઓ મુકેલી છે ચારે બાજુ પગથિયા છે.

તેના ચમત્કારીક પાણી નો સ્કન્દપુરાણ માં ઉલ્લેખ છે શ્રી ન્હાનાલાલ કવિ પોતાના 'હરિસંહિતા' નામક મહાકાવ્ય માં શ્રી કૃષ્ણ ભગવાન અહીં આવ્યા નું જણાવે છે .

'આઈને અકબરી 'તથા 'મેરુતુંગ રચિત'પ્રબંધ ચિંતામણી'માં પણ આનો ઉલ્લેખ છે એટલે સિદ્ધરાજે તેનો જીણોદ્ધાર કરાવ્યો હોઈ તેમ બની શકે.

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય ગીત અને જનરલ નોલેજ

 ✔️રાષ્ટ્રીય ગીત✔️ ✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ ✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના  ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ       જેની અવધિ 65 સેકન્ડ છે ✔️રાષ્ટ્ર ગાન✔️ ✔️જન-ગન-મન  રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી      જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે ✔️અવધિ 52 સેકન્ડ  ✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે ✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ ✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ 👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ? ✔️મુંજનું 👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ? ✔️ચન્દેંલ વંશ 👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ? ✔️પ્રબન્ધ ચિંતામણી 👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ? ✔️મેરુતંગ 👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ? ✔️સિધ 👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિર...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf