Skip to main content

ઉત્તરપ્રદેશ ઈતિહાસ

 🔲સીમાઓ :- પશ્ચિમમાં રાજસ્થાન, ઉત્તર પશ્ચિમમાં દિલ્લી અને હરિયાણા, ઉત્તરમાં ઉત્તરાખંડ અને નેપાળ દેશ, ઝારખંડ , દક્ષિણ પૂર્વમાં મધ્યપ્રદેશ સરહદ આવે છે.

🔲ક્ષેત્રફળ :- ૨,૩૮,૫૬૬ (ચો.કિ.મી)

🔲દેશમાં સ્થાન :- પ્રથમ

🔲સ્થાપના :- તા. ૨૬/૦૧/૧૯૫૦ (સ્થાપના દિવસ- પહેલી નવેમ્બર ૧૯૫૬)

🔲પાટનગર :- લખનૌ

🔲હવાઈ મથકો :- લખનૌ, કાનપુર, અલાહાબાદ, વારાણસી, આગ્રા, ઝાંસી, બરેલી, ગાઝીયાબાદ, ગોરખપુર, સહરાનપુર, રાયબરેલી

🔲રાજ્યપાલ :- આનંદી બેન પટેલ

🔲મુખ્યમંત્રી :- શ્રી આદિત્યનાથ યોગી

🔲ડે. મુખ્યમંત્રી :- કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા

🔲સ્પીકર :- હરીદાઈ નારાયણ

🔲રાજભાષા :- હિન્દી,ઉર્દૂ

🔲રાજ્ય પક્ષી :-સારસ

🔲રાજ્ય પશુ :- હરણ

🔲રાજ્ય વૃક્ષ :- સાલ

🔲રાજ્ય ફૂલ :-આસોપાલવ

🔲રાજ્ય નૃત્ય :-કથક ,કજરી, નૌટંકી,રાસલીલા

🔲રાજ્ય રમત :-હોકી

🔲રાજ્ય ચિન્હ :- માછલી અને તીર કમાન

🔲હાઈકોર્ટ :- અલ્હાબાદ (ખંડપીઠ-લખનૌ) (સ્થાપના :-તા.૧૧/૬/૧૮૬૬)

🔲રાજ્યમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા :- ૯૧

🔲મુખ્ય ન્યાયાધીશ :- બાબાસાહેબ ભોંસલે

🔲વસ્તી ક્રમ :-પ્રથમ

🔲વસ્તી ગીચતા :-૮૨૯

🔲જાતિ પ્રમાણ :- ૯૧૨

🔲સાક્ષરતાનો દર :- ૬૮.૭૨%

🔲લોકસભાની સીટો :- ૮૦

🔲વિધાનસભાની સીટો :- ૪૦૩ (૪૦૨ + ૧ એગ્લો ઇન્ડિયન)

🔲💠વિધાન પરિષદ બેઠકો :- ૧૦૦ (૯૯ + ૧ એગ્લો ઇન્ડિયન)

🔲રાજ્યસભાની સીટો :- ૩૧

🔲જીલ્લાની સંખ્યા :-૭૫(સૌથી મોટો જિલ્લો લખીમપુર અને સૌથી નાનો જિલ્લો સંત રવિદાસનગર છે.)

💠તાલુકાની સંખ્યા :- ૩૩૨

💠મહાનગર :-કાનપુર, વારાણસી, આગ્રા, પ્રયાગ, ગાઝિયાબાદ, અલીગઢ, ઝાંસી, મથુરા, અયોધ્યા, ગોરખપુર,લખનૌ, રાયબરેલી,

🔲મુખ્ય ઉધોગ :- ( ૫,૨૧,૮૩૫ લઘુ ઉદ્યોગો, ૬૮ કાપડની મિલો અને ૩૨ ઓટોમોબાઈલ કારખાનાઓ છે.)

💠ચર્મઉદ્યોગ (કાનપુર)

💠ખાતર(ફૂલપુર, ગોરખપુર)

💠ગરમ કાપડ ( કાનપુર)

💠કાચઉદ્યોગ( ફીરોઝાબાદ)

💠ઈલેક્ટ્રોનિક ઉદ્યોગ ( ગાઝિયાબાદ)

💠એલ્યુમીનીયમ( રેણુકોટ)

💠ખાંડ ઉદ્યોગ ( કાનપુર, લખનૌ, ગોરખપુર)

💠ડેરી ઉદ્યોગ (કાનપુર અને અલીગઢ)

💠સિમેન્ટ ઉદ્યોગ (કજરાહટ)

💠ખનીજ :- ફોસ્ફોરાઈટ્સ( લલિતપુર જીલ્લો)

💥રાષ્ટ્રીય નેશનલ પાર્ક :- જીમ કોરબેટ નેશનલ પાર્ક (રામગંગા), દૂધવા નેશનલ ઉદ્યાન (લખીમપુર)

💠મુખ્ય નદીઓ :- ભાગીરથી, રિહાન્દ,રામગંગા,ગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, બેતવા, શારદા, ચંબલ, સિંધ,કેન અને સોન

💠પર્વતો :- વિંધ્ય, શિવાલિક અને કૈમૂર

💠પરિયોજનાઓ :- તેહરી પરિયોજના,રામગંગા પરિયોજના

💠જોવાલાયક સ્થળો :-તાજમહેલ (આગ્રા) સલીમ ચિશ્તી દરગાહ(ફતેહપુર સીકરી), વારાણસી, ગોરખપુર, અયોધ્યા,ઝાંસી, લખનૌ,હરિદ્વાર, કેદારનાથ, પ્રયાગ,કાશી, ગોકુળ-મથુરા, ચિત્રકૂટ , સારનાથ, કુશીનગર, પ્રતાપગઢ,વૃંદાવન, ગોકુલ,સંત કબીરનગર

🔲મહત્વની યોજનાઓ :-

💠ભાગ્યલક્ષ્મી યોજના (ગરીબ પરિવારમાં પુત્રીના જન્મ થતાં રૂ. ૫૦,૦૦૦ના બોન્ડ અને માતાને રૂ.૫૧૦૦/- આપવામાં આવે છે.)

વિશેષ માહિતી :-

💠ભારતનું સૌથી વધુ વસ્તીગીચતાધરાવતું રાજ્યમાંનું એક છે.

💠ઉત્તરપ્રદેશ ભારતની ઉત્તરે આવેલું રાજ્ય છે. તેનો ઈતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે.

💠વારાણસી નજીક સારનાથનું ચૌખંડી સ્તૂપ જ્યાં ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો.

💠ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ અવતાર શ્રીરામચંદ્રજીએ અયોધ્યા અત્યારે ફૈઝાબાદ જીલ્લોમાં જન્મ લીધો હતો.

 💠ભગવાન રામ ચૌદ વર્ષ વનવાસ પ્રયાગ અને ચિત્રકૂટ વગેરે વિસ્તારમાં વિતાવ્યો હતો.

💠ઉત્તરપ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચિતા કૃપલાણી (૧૯૬૩) 

💠 પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુ (૧૯૪૭) હતા.

💠નોયડા અને લખનૌ ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ આગળ છે.

💠કાનપુરમાં ગ્રીનપાર્ક સ્ટેડીયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડીયમ છે. આ ઉપરાંત વિશ્વમાં ચામડાના ચંપલ માટે પ્રખ્યાત છે.

💠અલ્હાબાદમાં ગંગા, જમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે.

💠વિશ્વની સૌથી મોટી હનુમાનજીની ૧૧૦ ફૂટ ઊંચાઈ ધરાવતી મૂર્તિ સીતામઢીમાં આવેલી છે.

💠પ્રથમ આર્યુવેદિક દવા ઉદ્યોગ માટે હરદોઇ જિલ્લામાં ન્યુ ઈન્ડીયા ફાર્માસિસ્ટલની સ્થાપના કરવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશમાં સોનભદ્ર જીલ્લો દેશનો એકમાત્ર એવો જીલ્લો છે કે જેને ચાર પ્રદેશોની સીમાઓ ધરાવે છે.

💠ઉત્તરપ્રદેશના પ્રથમ રાજ્યપાલ હોરમસજી મોદી (૧૯૫૦)માં હતા.

💠સંત કબીરની સમાધી સંત કબીરનગરમાં આવેલી છે.

રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી તથા રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસની જન્મભૂમિ છે

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️ 📌ગુજરાત માં કુલ નદીઓ - 185 📌કચ્છમાં કુલ નદીઓ - 97 📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 📌કચ્છની સૌથી મોટી નદી - ખારી ❄️ મહત્વના દિવસો ❄️ 📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ. 📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ. 📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ. 📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ. 📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે. 📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન. 📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન. 📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ. 📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર. 📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર. 📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર. 📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે. DownloadPdf

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️ ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે? 11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું. 11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું. 11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 🙏મધર્સ ડે🙏 સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે. જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે. આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત...