Skip to main content

ઈતિહાસ

1) હાથીના અવશેષો હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી મળી આવ્યા છે ?

✔️રોજડી

2) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો ?*

✔️ભીમદેવ બીજાએ

3) ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયા અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો ?

✔️ વકીલમંડળના વડાને

5) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ?

✔️બહાદુર શાહ

6) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી ?

✔️30 જાન્યુઆરી 1948

7) આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે ?

✔️દેલવાડા

8) 1902 માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18 મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો , તેઓ કોણ હતા ?

✔️વિધાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા

9) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો ?

✔️કર્ણદેવ વાઘેલા

10) અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથા પૈકી કઈ પ્રથાને 'ખિચડી' કહેવામાં આવતી ?

✔️મુલ્કગીરી

11) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું ?

✔️ રાષ્ટ્રકૂટો

12) વાંટા પધ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી ?

✔️સુલતાન અહમદશાહ પહેલો

13) ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો છે ?

✔️ એદલજી ડોસાભાઈ

14) કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ?

✔️જહાંગીર

15) કયો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભુષણ માનતો હતો ?

✔️ ઔરંગઝેબ

16) ગાંધીજીને ધોરણ પાંચમાં કેટલા રૂપિયાની શિષ્યવૃતિ મળી હતી ?

✔️ચાર

17) બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?

✔️ કોરી

18) નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું ?

✔️મોંઘવારી હટાવવી

19) શ્રી અરવિંદ ઘોષે 'ભવાની મંદિર' નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી જે કયા સામાયિકમાં છપાયેલી ?

✔️સાવિત્રી

20) ભારતના ચાર ધામમાંથી એક છું......છ માળનું શિખર ધરાવું છું....મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે.....મને ઓળખી બતાવો.

✔️ દ્વારકાધીશ મંદિર

21) કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રેરક હતા ?

✔️અરવિંદ ઘોષ

22) સલ્તનતયુગીન ગુજરાત્નું સૌથી સમૃદ્ઘ બંદર કયું હ્તુ?

✔️ખંભાત

23) અંગ્રેજોએ ભારતમાં સુરત ખાતે વેપારી કોઠી ક્યારે સ્થાપી હતી?

✔️૧૬૧૩

24) મૈત્રકકાલીન ગુજરાતની રાજધાનીનું નગર કયું હતુ? 

✔️વલભી

25) દાંડીકૂચની તારીખ કઈ હતી? 

✔️૧૨મી માર્ચ

26) ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો છે? 

✔️ખેડા સત્યાગ્રહ

27) ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્નાતક છે? 

✔️રાજ્યશાસ્ત્ર

28) તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું?

✔️રામચંદ્ર પાંડુંરંગ ટોપે

29) ખેડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? 

✔️ગાંધીજી

30) ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો?

✔️તાત્યા ટોપે

31) ગુજરાતની ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોણ છે? 

✔️મોતીભાઈ અમીન

32) સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા?

✔️સહજાનંદ સ્વામી

33) ત્રિભુવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ?

✔️વૈજ્ઞાનિક

34) ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો?

✔️ઝંડુ ભતજી

35) ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ઘ મેળો કયા સ્થળે ભરાય છે? 

✔️ગિરનારની તળેટીમાં

36) ગુરૂ પૂર્ણિમા ઉત્સવ કયા મહિનામાં આવે? 

✔️અષાઢ

37) ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં થાય છે?

✔️ભાદરવો

38) ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો ઉત્સવ કયો? 

✔️નવરાત્રી

39) ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે?

✔️સીદી

40) રૂડાની વાવ ક્યા આવેલી છે?

✔️ગાંધીનગર

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf