Skip to main content

કેટલાક કવિઓ અને છંદ, નોલેજ

 ☘️ કેટલાક કવિઓ અને છંદ 🍁

👉વીર વૃત છંદ

🌴નર્મદ

👉ઝૂલણા છંદ.

🌴નરસિંહ મહેતા

👉પૃથ્વી છંદ.

🌴બ. ક. ઠાકોર

👉ખંડ હરિગીત છંદ

🌴નરસિંહરાવ દિવેટિયા

👉મુક્તધારા અને મહા છંદ

🌴અરદેશર ખબરદાર


📌સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?

👉(A) ગુજરાત✔️ (B) રાજસ્થાન (C) મહારાષ્ટ્ર (D) મધ્યપ્રદેશ

📌સોમનાથ મંદિર પરના આક્રમણ સમયે ગુજરાતની ગાદી પર કોણ હતું ?

👉(A) મૂળરાજ (B) ભીમ પ્રથમ✔️ (C) જયસિંહ સિદ્ધરાજ (D) કુમારપાળ

📌તરાઈ પ્રથમ યુદ્ધ ક્યારે થયું ?

👉(A) ૧૦૭૮ ઈ (B) ૧૧૯૧ ઈ (C) ૧૧૯૪ ઈ✔️ (D) ૧૨૦૬ ઈ

📌સોમનાથ પર આક્રમણ કરનાર કોણ હતો ?

👉(A) મહંમદ બિનકાસિમ (B) કાદીર (C) મહંમદ ઘોરી (D) મહંમદ ગજનવી✔️

📌આરબના ભારત પરના આક્રમણ સમયે સિંઘનો શાસક કોણ હતો ?

👉(A) આનર્ધીપાલ (B) હર્ષ (C) જયપાલ (D) દાહિર✔️

📌મહમદ ઘોરીના ભારત આક્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?

👉(A) સામ્રાજ્ય વિસ્તાર✔️ (B) ધન લોલુપતા (C) ઇસ્લામનો પ્રચાર (D) આમાંથી કોઈ નહીં.

📌મહમદ ગઝનવીના ભારત આક્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય કયો હતો ?

👉(A) ઇસ્લામ ધર્મની આગેકુચ (B) સામ્રાજ્ય વિસ્તાર (C) ધન લોલુપતા✔️ (D) હિન્દુ ધર્મને ખત્મ કરવો

📌તરાઈના બીજા યુદ્ધમાં કોણ હાર્યું ?

👉(A) પૃથ્વીરાજ✔️ (B) ભીમ પ્રથમ (C) અર્ણોરાજ (D) જયચન્દ્ર

📌ચંન્દ્રવરના યુદ્ધમાં કોની હાર થઈ ?

👉(A) પૃથ્વીરાજ ચૌહાણ (B) ભીમ પ્રથમ (C) અર્ણોરાજ (D) જયચન્દ✔️

📌પથ્થરના ટુકડા કરીને મંદિર બનાવવાની કળાનો પ્રસાર કયા પલ્લવ શાસકે શરૂ કર્યો ?

👉(A) સિંહવિષ્ણુ (B) મહેન્દ્રવર્મન✔️ (C) દભિવર્મન (D) નરસિહવર્મન

📌“કિરાતાજુનીય'ના રચનાકાર કોણ હતા ?

👉(A) ભારવિ✔️ (B) દંડી (C) ભાવરી (D) કોઈ નહીં

📌પલ્લવ વંશનો સૌથી પ્રતાપી રાજા કયો હતો ?

👉(A) મહેન્દ્રવર્મન પ્રથમ (B) નરસિંહવર્મન પ્રથમ✔️ (C) સિંહવર્મન (D) પરમેશ્વરવર્મન

📌સોમનાથ મંદિર પર ક્યારે આક્રમણ થયું ?

👉(A) ૭૧ ૨ ઈ (B) ૧૦૨૫ ઈ✔️ (C) ૧0૯૮ ઈ (D) ૧૧૯૧ ઈ

📌ભારત પર પ્રથમ આરબ આક્રમણ ક્યારે થયું ?

👉(A) ૬૪૭ ઈ (B) ૬૩૬ ઈ✔️ (C) ૭૧૨ ઈ (D) ૧૦૨૫ ઈ

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf