Skip to main content

ગુજરાતની થોડી માહિતી

 📌અર્જુન બારી દરવાજો ક્યાં આવેલ છે?

👉A. વિસનગર B. વિરમગામ c. વડનગર✔️D. વિસાવદર

📌વડનગર માં આવેલ શામળશા ની ચોરી તરીકે ઓળખાતા કેટલાં તોરણો આવેલ છે??????

👉A.૧ B.૨✔️ C.૩ D.૪

📌ગુજરાત ના ક્યાં સોલંકી રાજા અે તારંગા માં ચૈત્ય બનાવ્યું હતું?

👉A.સિદ્ધરાજ જયસિંહ B.કુમાર પાળ✔️ C.મુળ દેવ સોલંકી D.ભીમદેવ પ્રથમ

📌તારંગા માં આવેલ જોગીડા ની ગુફા માં બોધિ વૃક્ષ નીચે કેટલી બુદ્ધ મૂર્તિઓ કંડારેલી છે?

👉A ૨  B ૩ C ૪✔️ D ૫

📌મોઢેરા નું સૂર્યમંદિર કેટલાં અંગો ધરાવે છે?

👉A૨ B૩✔️ C૪ D૫

📌ગુજરાત માં કેટલી શક્તિ પીઠ આવેલી છે?

👉A૨ B૩✔️ C૪ Dખબર નહિ

📌મોઢેરા નાં સૂર્ય મંદિર માં સૂર્ય ની પ્રતિમા છે કે નહિ તે કહો....

👉A હા B ના✔️ C a bબન્ને D ખબર નહીં

📌બહુચરાજી માતાજી ના મંદિર ની બરોબર સામે શું આવેલ છે?

👉Aકુંડ Bતળાવ Cહવન કુંડ✔️ Dવલ્લભ મેવાડા નું ઘર

📌પાટણ કય નદી કિનારે વસેલું છે?

👉Aસરસ્વતી✔️ Bહાથમતી Cપુષ્પાવતી Dરંગમતી

📌પાટણ માં હરિહરેશ્ચર મંદિર ની નજીક brhmkumd આવેલો છે તેની પાસે કોણે સમાધિ લીધી હતી?

👉Aજસમા ઓડણ Bઉદયમતી Cપ્રાણ કુંવરબાઇ✔️ Dનાયિકા દેવી

📌સિદ્ધહેમ શબદાનુશાશન નાં કેટલાં માં પ્રકરણ માં ગુજરાત ની આગવી ભાષા ગુજરાતી આદ્ય વ્યાકરણ એમ ગણવા માં આવ્યું છે?

👉A૫ B૬ C૭ D૮✔️

📌કનૈયાલાલ મુનશી ની કય કૃતિ માં ભીમદેવ સોલંકી અને મહમૂદ ગઝનવી નાં આક્રમણ ની કથા રજૂ કરવા માં આવી છે?

👉Aપાટણ ની પ્રભુતા Bજય સોમનાથ✔️ Cગુજરાત નો નાથ Dરાજાધિરાજ

📌ગુજરાત ના રજપૂત યુગ નાં ઇતિહાસ ની શરૂઆત ક્યાં રાજા થી થાય છે?

👉Aજયશિખરી Bવનરાજ ચાવડા✔️ Cમૂળ રાજ સોલંકી Dસિદ્ધરાજ જયસિંહ

📌જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનમાં ( કે તત્વમાં ) હાઇડ્રોજન ઉમેરાય , તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે ?

👉Aઑક્સિડેશન Bરિડકશન✔️ Cવિઘટન Dરેડૉક્ષ

📌આપણા શરીરમાં સ્ટાર્ચમાંથી સાદી શર્કરા બનવાની ઘટના કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?

👉Aસંયોગીકરણ Bવિઘટન✔️ Cવિસ્થાપન Dરેડૉક્ષ

📌આપણા ખોરાકના ક્યા (પોષક ) ઘટકનું વિઘટન થઈ એમિનો ઍસિડ બને છે ?

👉Aકાર્બોહાઈડ્રેટ Bસ્ટાર્ચ Cપ્રોટીન✔️ Dચરબી

📌ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું વિઘટન થઈ ક્યો સાદો પદાર્થ બને છે ?

👉Aચરબી Bએમિનો ઍસિડ Cશર્કરા✔️ Dસેલ્યુલોઝ

📌સજીવોને નામ આપવાની દ્રિનામી નામકરણ પદ્ધતિ ક્યા વૈજ્ઞાનિકે આપી ?

👉Aલેમાર્કે Bલ્યુવેનહૉકે Cલિનિયસે✔️ Dડાર્વિને

📌દ્રિનામી નામકરણ મુજબ સજીવના ક્યા નામનો અન્ય સજીવના નામ કરણ માટે પુન:ઉપયોગ કરી શકાય નહી ?

👉Aજાતીય Bપ્રજાતીય✔️ Cસ્થાનિક નામ Dઆપેલ તમામ

📌ફૂગ સૃષ્ટિના સજીવો માટે ક્યું વિધાન ખોટું છે ?

👉Aતેમાં પોષણ પ્રકાર મૃતોપજીવી હોઈ શકે Bતેમાં કોષદીવાલ કાઇટિન ધરાવે છે. 

Cતે આદિકોષ કેન્દ્રી હોઈ શકે✔️ Dતે સહજીવી હોઈ શકે

📌કરમિયાનું સામાન્ય નામ શું છે ?

👉Aગોળકૃમિ✔️ Bશીર્ષકૃમિ Cયકૃત કૃમિ Dપટ્ટી કૃમિ

📌નાલિપગ ક્યા તંત્ર સાથે સંકળાયેલ છે ?

👉Aપાચનતંત્ર Bરુધિરાભિસરણતંત્ર Cજલવાહક તંત્ર✔️ Dચેતાતંત્ર

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf