Skip to main content

૧૯૫૭ની મહત્વની જાણકારી

 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ


1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનીખરી શરૂઆત 10 મે, 1857ના રોજ એટલે કે આજના દિવસે થઈ હતી

1857નો સંગ્રામ રાજકીય, વહીવટી, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક, લશ્કરી તથા અન્ય

તાત્કાલીક કારણોના કારણે થયો હતો. કારણ કે બ્રિટિશ નીતિઓ સામે લોકોમાં ભારે અસંતોષ હતો.

આ સંગ્રામનું તાત્કાલીક કારણ સૈન્યમાં એનલ્ડિ રાઈફલની રજૂઆત હતી, જેના કારતુસ કથિત રીતે

માસ અને ડુક્કરની ચરબીથી બનેલા હતા અને કારતુસ ચલાવવા માટે તેને મો થી ખોલવું પડતું હતું

આનાથી હિન્દુઓ અને મુસ્લિમો બંનેની ધાર્મિક લાગણી દુભાય હતી. આથી બ્રિટિશ શાસન

સામે બળવો કરવાની ફરજ પડી.

આ સંગ્રામ માટે 31 મે ની તારીખ નક્કી થઈ હતી પરંતુ તેની શરૂઆત 10 મે થી જ થઈ હતી.

1857ના સંગ્રામનું પ્રતિક રોટી અને કમળ હતું તથા આ સંગ્રામને સેનિકોના બળવા તરીકે પણ

ઓળખવામાં આવે છે.

આ વિપ્લવના પ્રથમ શહિદ મંગલ પાંડે હતા.


સંસદનું પ્રથમ સત્ર


13 મે ભારતીય સંસદના ઇતિહાસમાં મહત્વનો દિવસ છે. કારણકે સંસદનું પ્રથમ સત્ર 13 મે,1952ના રોજ બોલાવવામાં આવ્યું હતું.

3 એપ્રિલ,1952ના રોજ રાજ્યસભાની રચના કરવામાં આવી હતી અને તેનું પ્રથમ સત્ર 13 મે 1952ના રોજ યોજાયું હતું.

એજ રીતે, 17 એપ્રિલ, 1952ના રોજ લોકસભાની રચના આવી હતી. અને તેનું પ્રથમ સત્ર 13 મે, 1952ના રોજ યોજાયું હતું.

ભારતીય બંધારણના અનુચ્છેદ -80માં રાજ્યસભા અને અનુચ્છેદ -81માંલોકસભા રચના અંગેની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે જ્યારે લોકસભા સંસદનું નીચલું ગૃહ છે.

ભારતમાં સંસદીય શાસન વ્યવસ્થા બ્રિટનની સંસદીય વ્યવસ્થાથી પ્રભાવિત છે.

ભારતીય સંસદના ત્રણ અંગો રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા છે.


❄️પાંચ પવિત્ર સરોવર❄️ 


📌માનસરોવર  તિબેટ (ચાઇના)

📌બિંદુ સરોવર  સિદ્ધપુર (ગુજરાત)

📌 નારાયણ સરોવર  કચ્છ (ગુજરાત)

📌પંપા સરોવર  હમ્પી (કર્ણાટક)

📌પુષ્કર સરોવર  અજમેર (રાજસ્થાન)


Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય ગીત અને જનરલ નોલેજ

 ✔️રાષ્ટ્રીય ગીત✔️ ✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ ✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના  ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ       જેની અવધિ 65 સેકન્ડ છે ✔️રાષ્ટ્ર ગાન✔️ ✔️જન-ગન-મન  રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી      જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે ✔️અવધિ 52 સેકન્ડ  ✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે ✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ ✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ 👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ? ✔️મુંજનું 👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ? ✔️ચન્દેંલ વંશ 👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ? ✔️પ્રબન્ધ ચિંતામણી 👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ? ✔️મેરુતંગ 👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ? ✔️સિધ 👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિર...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf