Skip to main content

થોડું જાણીએ

 📌ચન્દ્રવરનું યુદ્ધ ક્યારે થયું ?

(A) ૧૧૯૧ ઈ (B) ૧૧૯૨ ઈ (C) ૧૧૯૪ ઈ✔️ (D) ૧૨૦૬ ઈ

📌તરાઈ પ્રથમ યુદ્ધ ક્યારે થયું ?

(A) ૧૦૭૮ ઈ (B) ૧૧૯૧ ઈ✔️ (C) ૧૧૯૪ ઈ (D) ૧૨૦૬ ઈ

📌સોમનાથ મંદિર પરના આક્રમણ સમયે ગુજરાતની ગાદી પર કોણ હતું ?

(A) મૂળરાજ (B) ભીમ પ્રથમ✔️ (C) જયસિંહ સિદ્ધરાજ (D) કુમારપાળ

📌સોમનાથ પર આક્રમણ કરનાર કોણ હતો ?

(A) મહંમદ બિનકાસિમ (B) કાદીર (C) મહંમદ ઘોરી (D) મહંમદ ગજનવી✔️

📌સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ?

(A) ગુજરાત✔️ (B) રાજસ્થાન (C) મહારાષ્ટ્ર (D) મધ્યપ્રદેશ

📌કયા વંશને મમુલક વંશ તરીકે ઓળખવામાં આવે છે ?

(A) ગુલામ વંશ✔️ (B) તુઘલખ વંશ (C) લોદી વંશ (D) ખીલજી વંશ

📌દિલ્હી સલ્તનતનો પ્રથમ વંશ ?

(A) ખીલજી વંશ (B) સૈયદ વંશ (C) લોદી વંશ (D) ગુલામ વંશ✔️

📌મહમદ ગઝનવી સાથે કયો વિદ્વાન આવેલ હતો ?

(A) અલબરેની✔️ (B) કૃરિતા (C) ફીરદૌસી (D) સુલેમાન

📌ચન્દ્રાવરનું મેદાન હાલ ક્યાં છે ?

(A) ઉત્તરપ્રદેશ✔️ (B) રાજસ્થાન (C) અજમેર (D) ત્રિપુરી

📌કનોજના કયા શાસકે આરબને હરાવ્યા ?

(A) હર્ષવર્ધન (B) વત્સરાજ (C) યશોવમાં✔️ (D) આમાનું કોઈ નહીં

📌ટ્રિપલ તલાક, મુસ્લિમ મહીલા વિવાહ અધિકાર વિધેયક મુજબ તલકના 3 પ્રકારો છે જેમાં ક્યાં એક પ્રકારનો અર્થ 'સૌથી શ્રેષ્ઠ' એવો થાય છે?

A.તલાકે અહસન✔️ B.તલાકે હસન C.તલાકે બીદઅત

📌તલાકના પ્રકારો વિષે નીચેના વિધાનો ચકાસી અસંગત જણાવો.

A.તલાકનો સૌથી ઉચ્ચ કોટીનો પ્રકાર તલાકે અહસન છે

B.તલાકે હસન ઇસ્લામના નીતિ નિયમ મુજબ હોવાથી શુદ્ધ ગણવામાં આવે છે✔️

C.તલાકે બીદઅત માં ત્રણ વાર તલાક નું ઉચ્ચારણ કરી લગ્ન જીવનનો અંત કરવામાં આવતું

D.તલાકે અહસન રીત મુજબ તલાક બે વાર આપી શકાય

📌તાજેતર મા "મન કી બાત" કાર્યક્રમ માં નીચેનામાંથી કઈ રમત વિશે પ્રધામંત્રી એ વાત કરી હતી?

A.હોકી B.ક્રિકેટ C.મલખમ✔️ D.કબ્બડી 

📌"પેન્સિલ વિલેજ ઓફ ઇન્ડિયા" તરીકે ક્યું ગામ ઓળખાય છે?

A.ઉબખું B.ઉલખું C.ઉક્ખુ✔️ D.ખબર નહિ

📌ગોરા બ્રિજ ક્યાં આવેલી છે

A.તાપી જિલ્લો B.અરવલ્લી જિલ્લો C.અમદાવાદ જિલ્લો D.નર્મદા જિલ્લો✔️

📌31 ઓક્ટોબર એ કોની જન્મ જયંતિ હતી?

A.સરદાર પટેલ B.મહર્ષિ વાલ્મીકિ C.બંને✔️ D.સ્વામી આનંદ

📌ગિરનાર રોપ વે ની ડીઝાઈન ક્યાં દેશ દ્વારા તૈયાર કરવામાં આવી છે?

A.ભારત B.ઓસ્ટ્રેલિયા C.ઑસ્ટ્રિયા✔️ D.યુ. એસ. એ

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf

ભારત ની કુદરતી હેરીટેજ સાઈડ

❄️ભારત ની કુદરતી હેરીટેજ સાઈડ❄️ 👉નામ રાજ્ય વર્ષ 👉નંદાદેવી નેશનલ પાર્ક ઉત્તરાખંડ 1982 👉સુંદર વન નેશનલ પાર્ક પ.બંગાળ 1984 👉કંઝીરંગા નેશનલ પાર્ક આસામ 1985 👉કોલેડી ઓ ઘા ના નેશનલ પાર્ક રાજસ્થાન 1985 👉માનસ વાઈલ્ડ લાઈફ સેન્ચુરી. આસામ 1985 👉વેલી ઓફ ફલાવર્સ ઉત્તરાખંડ 2005 👉પશ્ચિમ ઘાટ ગોવા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ,મહારાષ્ટ્ર. 2012 👉ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક. હિમાચલ પ્રદેશ 2014 ❄️ભારતની હેરિટેજ સાઇટ્સ❄️ 👉આગ્રા નો કિલ્લો -યુ. પી - ૧૯૮૩ 👉અજન્તા ની ગુફા- મહારાષ્ટ્ર- ૧૯૮૩ 👉સાચી ના બૌદ્ધ સ્થાપત્યો- એમ પી- ૧૯૮૮ 👉ચાંપાનેર -પાવાગઢ આર્કીયોલોજી કલ પાર્ક - ગુજરાત -૨૦૦૪ 👉ગોવા ના ચર્ચ અને કોન્વેન્ટસ્ -ગોવા -૧૯૮૬ 👉એલીફન્ટા ની ગુફા ઓ -મહારાષ્ટ્ર- ૧૯૮૭ 👉 ઇલોરાની ગુફા ઓ -મહારાષ્ટ્ર- ૧૯૮૩ 👉ફતેહપુર સિક્રીરી -યુ પી- ૧૯૮૬. ❄️ભારત માં રહેલી હેરિટેજ સાઇટર્સ❄️ 👉ગ્રેટ લીવીંગ ચોલા ના મંદીરો 👉 બૃહદેશ્વેર મંદિર - (ગંગાઇકોડા ચોલા પુરમ) 👉એરાવતેશ્વેર મંદિર( દરસુરમ) 👉બૃહદેશ્વેર મંદિર ( તંજાવુર) 👉તામિલનાડુ-૧૯૮૭ 👉હમ્પી ના સ્થાપત્યો -કર્ણાટક-૧૯૮૪ 👉મહાબલીપુરમ ના સ્થાપત્યો- તામિલનાડુ-૧૯૮૪ 👉પત્તડ કાલ ના સ્થાપ...