Skip to main content

રૂઢિપ્રયોગ અને તેના અર્થ

 📌સરપાવ આપવો : ઇનામ આપવું

📌સીસમાં ઉતારવું : ભોળવીને ફસાવું

📌સ્વર્ગવાસ થવો : મરણ પામવું

📌સંઘરી રાખવું : એકઠું કરી રાખવું

📌શરમ ભરવી : માન રાખવું

📌દાઢીમાં હાથ ઘાલવો :- ગરજ પૂર્વક મદદ માગવી

📌દિલ દઈને :- ખુબ ઉત્સાહ અને ધગશથી

📌દિલ દ્રવી ઉઠવું :- ખુબ દુઃખ થવું

📌દાંત ખાટા કરવા :- ત્રાસી જાય એટલે સુધી થકવીને ના ફાવવા દેવું

📌દહાડો બગાડવો :- ન ધાર્યું  તેવું થવુંદાઢીમાં હાથ ઘાલવો :- ગરજ પૂર્વક મદદ માગવી

📌દિલ દઈને :- ખુબ ઉત્સાહ અને ધગશથી

📌દિલ દ્રવી ઉઠવું :- ખુબ દુઃખ થવું

📌દાંત ખાટા કરવા :- ત્રાસી જાય એટલે સુધી થકવીને ના ફાવવા દેવું

📌દહાડો બગાડવો :- ન ધાર્યું  તેવું થવું

📌ચાર દિવસની ચાંદની : થોડા સમયનું સુખ

📌ચીનનો શાહુકાર : પાકો ગઠિયો

📌ચશમપોશી કરવી : દીઠું અદીઠું કરવું

📌ચાલતી ગાડીયે ચડી જવું : વધુ મતમાં જોડાઈ જવું

📌ચોટલી હાથમાં આવવી :  આવવું

📌કાળાપાણીએ કાઢવું - દેશનિકાલ  કરવું

📌ગળામાં ટાંટીયા નાંખવા - અવળું ચોટવું

📌ઘર ઊજળું થવું  - ઘરની આબરુ વધવી

📌ઘર પૂછતા આવવું - મદદ ખોળતા આવવું

📌 ઘર ભાંગવું - પિત કે પનીનું મરી જવું

📌જળ મૂકવું : પ્રતિજ્ઞા લેવી

📌જીવ ઊંચો થવો : ચિંતા થવી

📌જાત ભૂલી જવી : શરીરને કામથી ઘસી નાખવું

📌જમીન પરનો પગ મુકવો : ખુબ જ ઝડપથી ચાલવું

📌જોતરાઈ જવું : કામે લાગી જવું

📌ઘોળીને પી જવું : ગણકારવું નહિ

📌ઘાસ કાપવું : નકામી મેહનત કરવી

📌 ઘાએ ચડવું : લાગમાં આવવું

📌ઘર વખાઈ જવું : પાછળ વારસ ના હોવો

📌ઘર રખો : મતલબી

📌અડધી રાતે : કટોકટીની પળે

📌 અન્નજળ ઉઠવું : જીવવા જેવી સ્થિતિ ના હોવી

📌આકાશ તૂટી પડવું : ઓચિંતા મુશ્કેલી આવવી

📌અક્કલનું ઓથમીર : બુદ્ધિ વગરનું

📌આંગળીથી નાખ વેગળા : ભેદભાવ હોવો

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf