Skip to main content

જનરલ નોલેજ

 1.      ગોડલ ના સ્થાપક  કોણ હતા?

ü  ભાકુભાજી જાડેજા

2.      દાડીયાત્રા સમયે ગાધીજી ની ઉમર કેટલી હતી ?

ü  60

3.      બેક ઓફ બરોડા ની સ્થાપના ક્યારે થઈ હતી?

ü  1908

4.      ગુરૂ ના ઉપગ્રહો ની સંખ્યા કેટલી છે?

ü  63

5.      ગુરૂ ઉપગ્રહ નો સૌથી મોટો ઉપગ્રહ કયો છે?

ü  ગેનેમીક

6.      તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યા એ પેડ બેંક ખોલવામા આવી છે?

ü  વડોદરા

7.      આંતરાસ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે

ü  21 ફેબ્રુઆરી

8.      મંત્રી મંડળ રાષ્ટ્રપતિ ને સલાહ તથા મદદ કરશે  કયા અનુચ્છેદમાં છે?

ü  74

9.      સૌપ્રથમ કુમાર સુવર્ણ ચંદ્રક પુરસ્કાર કયા સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો?

ü  હરિપ્રસાદ દેસાઈ

10.  વિશ્વ નૃત્ય દિવસ ક્યારે ઉજવાય છે?

ü  29 એપ્રિલ

11.  વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે?

ü  23 એપ્રિલ

12.  સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ ની કેટલી પ્રજાતિઓ નોધાઈ છે?

ü  15 લાખ

13.  જાહેર વહીવટ શબ્દમાં જાહેર શબ્દ કયી બાબતનો ઉલ્લેખ કરે છે?

·         દેશ,

ü  રાજય

·         જિલ્લા

·         ગામ

14.  નીચેનામાંથી કઈ જોડણી સાચી ?                                      

ü  પરિસ્થિતિ

·         પરીસ્થિતિ

·         પરીસ્થિતી

·         પરીસ્થીતી

15.  રાજકોટ નજીક વહેતી આજી નદી કયા ગામ નજીકથી નીકળે છે ?                            

·         જસદણ

·         ગોંડલ

·         C.આટકોટ

ü  સરધાર

16.  સમુદ્ર ભણી ઊપડયા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો.

·         ભુતકાળ

·         ભવિષ્યકાળ

ü  વર્તમાનકાળ

·         આપેક એક પણ નહી

17.  સિંધુ સભ્યતાના મુખ્ય પાકો ક્યાં હતા ?

ü  ઘઉં અને જવ

·         ઘઉં અને મગ

·         ઘઉં અને મકાઈ

·         ઘઉં અને ડાંગર

18.  સૌરાષ્ટ્ર નો સોથી મોટો કયો લોક મેળો જાહેર થયો?

·         તરણેતર

ü  ગોરસ

·         પોરબંદર નો

19.  સંપૂર્ણ રીતે ભોજનને પચતા કેટલો સમય લાગે છે ?     

ü  .48 કલાક

·         36 કલાક

·         6 ક્લાક

·         12 ક્લાક

20.  રત્ના, હંસા, મસુરી,કિષ્ના શેની જાતો છે?

ü  ચોખા

·         બાજરી

·         મકાઈ

·         .બટાકા

21.  MICR અક્ષરમાં શેનો સમાવેશ થાય છે

·         4સ્પેશિયલ કેરેક્ટર

·         0-9 નંબર

ü  A&B

·         એક પણ નહિ

22.  સવૅસામાન્ય ઈનપુટ ડિવાઇસ કયી છે

·         માઉસ

·         સ્કેનર,

ü  કીબોડૅ

·         પિન્ટર

23.  માનવ અધિકાર ના રક્ષણ માટે યુનેસ્કો દ્વારા કયો પુરસ્કાર અપાય છે?

ü  સખારોવ પ્રાઈઝ

·         મેનબુકર પ્રાઈઝ

·         ટેમ્પલ્ટન પ્રાઈઝ

·         કલિગ પુરસ્કાર

24.  આપણા શરીરમાં આશરે કેટલા ખનીજ તત્વો આવેલા હોય છે ?     

ü  27

·         122

·         44

·         72

25.  નાગરિક સંરક્ષણ ધારો  1955 'શા માટે ઘડાયો છે?

·         ગુડાઓ સમક્ષ નાગરિક ના રક્ષણ માટે

·         લશ્કર ના જવાનો માટે

ü  અસ્પૃશ્યતા આચરણ ના શિક્ષાપાત્ર ગુના માટે

·         લોકશાહી ના રક્ષણ માટે

·         આમાથી એક પણ નહિં

26.  નીચેના પૈકી સાચી જોડણી દર્શાવો                                   

ü  મહાભિનિષ્ક્રમણ

·         મહાભીનિષ્ક્રમણ

·         મહાભીનીષ્ક્રમણ

·         મહાભીનિષ્કમાં

27.  નીચેનામાંથી ખોટી જોડણી શોધો                              

·         પરિસ્થિતિ

·         સમિતી

ü  સીમિત

ü  કીર્તિ

28.  નીચેના પૈકી સાચી જોડણીવાળો શબ્દ ક્યો છે ?                            

·         દિલગિરી

ü  દિલગીરી

ü  દીલગીરી

ü  દીલગિરિ

25. નીચેનામાંથી કઈ જોડણી સાચી ?                            

ü  પરિસ્થિતિ

·         પરીસ્થિતિ

·         પરીસ્થિતી

·         પરીસ્થીતી

26. નીચેના શબ્દોમાં ક્યા શબ્દની જોડણી સાચી છે ?                                

·         પૂર્વસ્થિતી

ü  પૂર્વસ્થિતિ

·         પૂર્વસ્થીતી

·         પુર્વસ્થિતિ

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf