Skip to main content

રાજેન્દ્ર પ્રસાદ,ડૉ બાબા સાહેબ આંબેડકર

 ❄️ડૉ બાબા સાહેબ આંબેડકર મહા પરીનિર્વાણ દિન ❄️


સમાજ સુધારક, ન્યાયવિદ,અર્થશાસ્ત્રી ,લેખક ને વિદ્વાન

જન્મ: 14 એપ્રિલ1891( મહુ,મધ્યપ્રદેશ )

મુત્યુ : 6 ડિસેમ્બર ,1956 (દિલ્હી )

પિતા: રામજી મલોજી સકપાલ

માતા: ભીમાબાઈ

તેમના પુસ્તક "ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી-ઇટ્સ ઓરીજનલ એન્ડ ઇટ્સ સોલ્યુશન" માં આંબેડકર દ્વારા રજૂ કરેલા વિચારો થી હિલ્ટનયંગ કમિશને રિઝર્વ બેન્ક ની સ્થાપના

તેમના દ્વારા પ્રસિદ્ધિ પત્રિકા ઓ:

મુક નાયક

બહિષ્કૃત ભારત

જનતા

સમતા

પ્રબુદ્ધ ભારત


સંગઠન


બહિષ્કૃત હિતકારીણી સભા

સ્વતંત્ર લેબર પાર્ટી

અનુસૂચિત જાતી ફેડરેશન

ભારત સરકાર દ્વારા ડૉ આબેડકર ના જીવન ની મહત્વ ની ઘટના ના આધારે પંચ તીર્થ ની સ્થાપના

 મહુ- જન્મ સ્થળ

 લંડન તેઓ જે સ્થળ પર અભ્યાસ કરતા

 નાગપુર - દિક્ષાભુમી

 દિલ્હી - મહા પરીનિર્વાણ

મુંબઇ - ચેત્ય ભૂમિ


પુસ્તકો


બુદ્ધ અને તેમનો ઘર્મ

હિન્દુ મહિલાઓ નો ઉદય અને પતન

શુદ્રો કોણ હતા?

પાકિસ્તાન પર વિચારો

1945 માં" પીપલ્સ એજ્યુકેશન

સોસાયટી ની સ્થાપના

અખિલ હિન્દ દલિત સંઘ ની સ્થાપના

1990 માં મરણોપ્રાંત ભારતરત્ન

બંધારણ બનાવવા પારૂપ સમિતિ ના અધ્યક્ષ


❄️રાજેન્દ્ર પ્રસાદ❄️


જન્મ 03/12/1984 બિહાર

મુત્યુ 28/02/1963 પટના

ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ

26/01/1950 થી 13/05/1965


પાર્ટી :કોંગ્રેસ

એવોર્ડ :ભારતરત્ન

પિતા: મહાદેવ સહાય

માતા:કમલેશ્વરી દેવી

પત્ની:રાજવંશી દેવી


પુસ્તકો


At the feet of mahatma Gandhi 1955

Mahatma Gandhi & bihar ,some Reminiscences 1949

Satyagraha in Champaran 1922

Autobiography. જેલ વાસ દરમિયાન

The unity of india 1946

Bapu ke kadmo me 1954

Bhartiya shiksa

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf