Skip to main content

છંદ,સમાસ,તખલ્લુસ

 ❄️શબ્દસમૂહ માટે એક શબ્દ❄️


- આંખ આગળ ખડું થઇ જાય તેવું : તાદશ્ય

- અવાજની સૃષ્ટિ : ધવન્યલોક

-નવાઈ ઉપજે એવું - અજબ

-કીર્તિની ગાથા - યશગાથા

-દિશાઓરૂપી વસ્ત્રવાળું - દિગંબર

-ખાધેલું મોમાં લાવી ફરીથી ચાવવું તે - વાગોળવું

-ઘોડા ને બાંધવાની જગ્યા - ઘોડાર, તબેલો

- એક ફળ જે લગ્નની વિધિ વખતે કાંડે બંધાય છે : મીંઢળ

- આપબળથી આગળ વધનાર : આપકર્મી

- અંગુઠા પાસેની આંગળી : તર્જની


❄️છંદ❄️


📌 મંદાક્રાન્તા છંદ :-

    અક્ષર :- ૧૭

    ગણ :- મભનતતગાગા

    યતિ :- ચોથા અને દશમા અક્ષર

ધી મે ધી |મે શિ થિ |લ ક ર |ને ને ત્ર |ની પા સ | રાખી.

- - - | - U U | U U U |- - U | - - U | - -

📌શિખરણી છંદ :-

   અક્ષર :- ૧૭

   ગણ :- યમનસભલગા

   યતિ :- છઠ્ઠા અક્ષરે

અ સ ત્યો|માં હે થી| પ્ર ભુ પ| ર મ સ| ત્યે તું લ| ઈ જા

U - - | - - - | U U U | U U - | - - U | U -

📌 પૃથ્વી છંદ:-

     અક્ષર :- ૧૭

     ગણ :- જસજસયલગા

    યતિ :- આઠમા અક્ષરે

ધમાલ |ન કરો |જરાય |નહિ ને|ન ભીનાં| થશો!

U - U | U U - | U - U | U U - | U - - | U -

📌હરિણી છંદ:-

  અક્ષર :- ૧૭

  ગણ :- નસમરસલગા

  યતિ :- છઠ્ઠા અને દસમા અક્ષરે

મુખ મ| રકતું| માનું જ|ના સ્વરે| ઘર ગં| જ તું

 U U U | U U - | - - - | - U - | U U - | U -

📌  શાર્દૂલવિક્રીડિત છંદ :-

      અક્ષર :- ૧૯

      ગણ :- મસજસતતગા

      યતિ :- બારમા અક્ષરે

રાજા ના |દરબા |રમાં રે| સિકડી| મેં બીન |છેડી અ|ને

- - - | U U - | U - U | U U - | - - U | - - U | -


❄️ સમાસ❄️


📌સમુચ્ચય તમામ/ઇતરેતર દ્વન્દ્વ :-

   ભાઈબહેન :- ભાઈ અને બહેન

📌વૈકલ્પિક દ્વન્દ્વ સમાસ :-

  સારુંનરસું :- સારું અથવા નરસું

   ઊંચનીચ :- ઊંચું કે નીચું

📌દ્વિગુ સમાસ :-

  નવરાત્રિ :- નવ રાત્રિનો સમૂહ

📌અવ્યયીભાવ સમાસ :-

  યથાશકિત :- શક્તિ પ્રમાણે

📌 ઉપપદ સમાસ :-

    સમર્થન કારણ :- સમર્થન કરનાર


❄️ તખલ્લુસ❄️


-સુરસિંહજી ગોહિલ :- કલાપી

- ડાહ્યાભાઈ દેરાસરી :- બુલબુલ

- મનુભાઈ ત્રિવેદી :- ગાફિલ

- ચિનુભાઈ પટવા :- ફિલસૂફ

- ત્રિભુવન ભટ્ટ :- મસ્તકવિ

-ઘનશ્યામ :- કનૈયાલાલ મુનશી

-ઉશનસ્ :- નટવરલાલ પંડ્યા

-બેકાર :- ઈબ્રાહિમ પટેલ

-અઝીઝ :- ધનશંકર ત્રિપાઠી

-ઉપવાસી :- ભોગીલાલ ગાંધી

-ચકોર :- બંસીલાલ વર્મા

-કથક :- ગુલાબદાસ બ્રોકર

- સ્વૈરવિહારી :- રામનારાયણ પાઠક

-ઘાયલ :- અમૃતલાલ ભટ્ટ

-ઈન્દુ :- તારક મહેતા

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf