Skip to main content

૨૦ મહત્વના પ્રશ્નો

 📌અણહિલવાડપાટણ ના સ્થાન પર પહેલા ક્યુ પ્રાચીન સ્થળ હતું?

A. આનર્ત

B. લખારામના✔️

📌મીઠા માટે નો સત્યાગ્રહ પહેલા ખેડા ના ક્યાં ગામ માં કરવાનો હતો?

A. બાદલપુર ✔️

B. પીજ

C. નૌનપુરા

📌રાગીણી ક્યાં રાજ્ય ની લોકપ્રિય ગીત શૈલી છે?

A. કાશ્મીર

B. કેરાલા

C. હરિયાણા✔️

D. મણિપુર

📌 સોના કે રૂપાના તારણો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને ક્યાં નામે ઓળખાય છે?

A. તારુતા✔️

B. પુખ્યાગર

C. રત્નકુંબલ

D. લોબડી

📌 ભારત માં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે?

A. બેંગાળી✔️

B. તેલગુ

C. મરાઠી

D. તામિલ

📌નીચેના પૈકી કોને "હૈનંદવે ધર્મોદ્રારક" ની ઉપાધિ મેળમવી હતી?

A. શિવજી✔️

B. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

C. રાજા હર્ષવર્ધન

D. ઉપર પૈકી એકપણ નહિ

📌"લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે.

A. ઉત્તરપ્રદેશ

B. મધ્યપ્રદેશ

C. મહારાષ્ટ્ર

D. બિહાર✔️ 

📌સ્તૂપ ની ચારેય બાજુ એ ઉંચા રચેલા ગોળાકાર રસ્તા ને શુ કહે છે?

A. મેધી✔️

B. હર્મિક

📌કરગમ ક્યાંનું લોક નૃત્ય છે?

A. તામિલનાડુ✔️

B. કેરળ

📌જૈન ધર્મનું સમેત શિખર ક્યાં રાજ્ય માં આવેલું છે.

A. શ્રવન-બેલગોળા

B. ઝારખન્ડ✔️

📌ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ ક્યુ ?

A. આધ્યાતીમકતા✔️

B. ધાર્મિકતા

📌ભારત માં રોગન ચિત્રકળા......દેશથી લાવવામાં આવી હતી.

A. ઇઝરાયલ

B. ઈરાન✔️

📌 પોચમપલ્લી સાડી ક્યાં રાજ્ય માં વણાય છે?

A. તામિલનાડુ

B. તેલંગણા✔️

C. કર્ણાટક

D. ઓરિસ્સા

📌લિટ્ટી ચોખા ક્યાં રાજ્ય ની ખાસ વાનગી છે?

A. બિહાર✔️

B. ઉત્તરપ્રદેશ

C. દિલ્લી

D. પ.બંગાળ

📌માહિસાસુર ક્યાં ચિત્રકાર ની રચના છે?

A. જયશકર પ્રસાદ

B. નારાયણ મૂર્તિ

C. મનજીત બાવા

D. તૈયબ મહેતા✔️

📌માઘ મેળો ક્યાં આયોજિત થાય છે?

A. ઉત્તરપ્રદેશ✔️

B. ઓરિસ્સા

C. બિહાર

D. બંગાળ

📌"ઘનેટી" અને "ઢેબરીયા" શુ છે?

A. મીઠાઈ

B. ભરતકામની કલાઓ✔️

C. ચિત્રકળા

D. નાટ્યકલા

📌યમપુરી......છે?

A. કઠપૂતળી ના પ્રકાર✔️

B. ભરતકામની કલાઓ

C. ચિત્રકળા

D. નાટ્યકલા

📌બાપુજી ક્યાં ચિત્રકાર ની રચના છે?*

A. નંદલાલ બોઝ ✔️

B. નારાયણ મૂર્તિ

C. મનજીત બાવા

D. તૈયબ મહેતા

📌બડસેની ગુફાઓ ક્યાં જિલ્લા માં જોવા મળે ?

A. પુણે ✔️

B. ઔરંગાબાદ

C. વિશાખા

D. નાસિક


Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf