Skip to main content

PSI GK ON

 1.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ?

- સીદી

2.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ?

- ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત

 3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ?

- મારુ- ગુર્જર

4.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ?

- જયા

5.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ?

- રાણી સિપ્રીની મસ્જિદ

6.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો ‌તરીકે ઓળખાય છે ?

- અહમદશાહનો રોજો

7.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ‌ ?

- અમદાવાદ

8.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ?

- અજયપાળનો પાળિયો

9.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ?

 - શૂરાપૂરા

10. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ?

- ઠેસ

11.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ?

- આટકોટ

12. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે ?

- સુરધન

13.વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? 

– ભારત

14.મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ? 

– જામનગર

15.ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?

– બરડો

16.ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ?

– કાફી

17.‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ? 

– કોંકણા લોકોનું

18.“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?

– ધોરડો

19.દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ? 

– કચ્છ

20.ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ? 

– નાયક

21.ગુજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ? 

– નડિયાદ

22.‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?

– અવંતિ

23.ગુજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?

– અભિનય સમ્રાટ

24. રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?

– રેપો રેટ

25.કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ? 

– મ્યાનમાર

26.ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ? 

– નભ: સ્પર્શ દિપ્ત્મ:

27.ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?

– 2015માં

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf