Skip to main content

PSI GK

 1.કયું જોડકું ખોટું છે?

(A) અલ્લાબેલી – ગુણવંત આચાર્ય

(B) આભ રૂએ એની નવલખ ધારે – શિવકુમાર જોષી

(C) વ્યાજનો વારસ – ચુનીલાલ મડિયા

(D) સીધાં ચઢાણ – પન્નાલાલ પટેલ✔️

2.'It is always possible' અંગ્રેજી પુસ્તકના લેખક કોણ છે?

(A) શ્રી ખુશવંતસિંહ

(B) શ્રી ચંદ્રપ્રકાશ દ્વિવેદી

(C) શ્રી ચેતન ભગત

(D) શ્રી કિરણ બેદી✔️

3.ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કયારે કરી?

(A) દીપાવલી-ઈ.સ.1701

(B) હોળી– ઈ.સ. 1702

(C) દશેરા-ઈ.સ.1700

(D) બૈશાખી-ઈ.સ.1699✔️

4.અરવિંદ આશ્રમ પોંડિચેરીની સ્થાપના બાદ મહર્ષિ અરવિંદના ઉત્તરાધિકારી તરીકે માર્ગદર્શન કરનાર મહાન વિભૂતિને સાધકો કયા નામથી ઓળખે છે?

(A) પૂ. મીરા આલ્ફાન્સો✔️

(B) પૂ. ભૈયાજીની

(C) પૂ. અમ્માજી

(D) પૂ. અન્નાજી

5.1975માં દેશભરમાં કટોકટી' ની ઘોષણા વિરૂદ્ધ ગુજરાતમાં થયેલી ભૂગર્ભ લોકચળવળ આધારિત પ્રકાશિત પુસ્તક 'સંઘર્ષ કાળમાં ગુજરાત'ના સંપાદકનું નામ આપો.

(A) જ્યોર્જ ફર્નાન્ડીસ

(B) નરેન્દ્રભાઈ મોદી✔️

(c)જયપ્રકાશ નારાયણજી

(D) મધુ દંડવતે

6."પાંચજન્ય' નામનું પ્રકાશન કઈ ભાષામાં પ્રકાશિત થાય છે?

(A) હિન્દી✔️

(B) ઉર્દૂ

(C) અંગ્રેજી

(D) ગુજરાતી

7.રણજિતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે ?

(A) ફાર્બસ ગુજરાતી સભા

(B) ગુજરાત સાહિત્ય સભા✔️

(C) ગુજરાત સંશોધન મંડળ

(D) ગુજરાત સાહિત્ય પરિષદ

8.સાહિત્યકાર નટવરક્ષાલ કુબેરદાસ પંડયાનું ઉપનામ શું છે?

(A) નિરંકુશ

(B) નંદ સામવેદી

(C) સ્વૈરવિહારી

(D) ઉશનસ✔️

9.સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે?

(A) કાકા કાલેલકર –નિબંધ

(B) ધૂમકેતુ – લોકવાર્તા✔️

(C) સ્નેહરશિમહાઈકુ

(D) બ.ક.ઠાકોર-સોનેટ

10.ક.મા. મુનશીએ મુંબઈમાં કઈ સાહિત્ય સંસ્થા સ્થાપી હતી?

(A) ભારતીય વિદ્યાભવન✔️

(B) ગુજરાત વિદ્યાસમા

(C) જ્ઞાન પ્રસારક સભા

(D) ગુજરાત સંશોધન મંડળ

11.સંસ્કાર દિપીકા-શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે

(A) ગુજરાત વિદ્યાસભા

(B) વિદ્યાભારતી, ગુજરાત✔️

(C) ગુજરાત સાહિત્ય અકાદમી

(D) ગુજરાત સાહિત્ય પરિષદ

12.ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે?

(A) 26મી નવેમ્બર

(B) 1 લી મે.

(C) 14મી નવેમ્બર

(D) 16મી નવેમ્બર✔️

13.અક્ષયપાત્ર સંસ્થા દ્વારા શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક મધ્યાહન ભોજન આપવાની યોજનામાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરતની પ્રા. શાળાના કેટલા વિદ્યાર્થીઓને આ લાભ મળે છે?

(A) 5 લાખ

(B) 5 લાખ 50 હજાર

(C) 4 લાખ

(D) 4.5 હજાર✔️

14.બુદ્ધ પૂર્ણિમાં કયારે ઊજવાય છે?

(A) વૈશાખ સુદ પૂનમ✔️

(B) અષાઢ સુદ પૂનમ

(C) અષાઢ સુદ બીજ

(D) શ્રાવણ વદ અષ્ટમી

15.અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં સ્ટેગ્યુ ઓફ યુનિટીની રચના માટે રાજ્ય સરકારે કેટલા ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે?

(A) 5000 લાખ

(B) 2000 કરોડ

(C) 1000 કરોડ

(D) 3000 કરોડ✔️

16.જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?

(A)જેમ્સ ટોડ

(B)જેમ્સ પ્રિન્સેસ

(c)જેમ્સ બાર્ગેશ

(D)ભગવણલાલ ઈંન્દ્રજી

17.નીચેનામાંથી કયા ફકત ઈશાન (પૂર્વોત્તર) ભારતીય રાજ્ય છે?

(A) મણિપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઝારખંડ

(B) મિઝોરમ, ત્રિપુરા, ભૂટાન, નેપાળ

(C) મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ

(D) આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ,ભૂટાન

18. નીચેનામાંથી કયું સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી? (1) શ્રીનગર (2) પઠાણકોટ(3) કારગિલ(4)લેહ

(A) 1, 2

(B) 2, 3, 4

(C) માત્ર 4

(D) માત્ર 2

19. નીચેના પૈકી કયાં જોડકાં સાચાં છે? રાજ્ય રાજધાની (1) છત્તીસગઢ, જબલપુર (2) ઝારખંડ રાંચી (3) પંજાબ અમૃતસર (4 )કેરળ કોચીન

(A) 1, 2

(B)2, 3, 4

(C)માત્ર 2

(D) 1,2,3,4

20. સુનામી શાના કારણે ઉદભવે છે?

(A) દરિયામાં વાવાઝોડાથી

(B) દરિયાકિનારે વાવાઝોડાથી

(C) દરિયામાં ધરતીકંપથી

(D) દરિયામાં હિમપ્રપાતથી

21. નીચેનામાંથી ગુજરાતના ક્યાં જિલ્લાને દરિયાકિનારો લાગતો નથી? (1)કચ્છ(2)સુરેન્દ્રરનગર (3)અમદાવાદ (4)રાજકોટ

(A)1,2

(B)2,3

(C)માત્ર 2

(D)2,3,4 ને

22. IPC નો કાયદો ક્યારે અમલ માં આવ્યો?

(A)1/10/1860

(B)1/1/1862

(C)6/10/1860

(D)1/1/1860

23. I P C દરિયા માં કેટલા માઇલ સુધી લાગુ પડે છે?

(A)14

(B)10

(C)12

(D)15

24. એક માઈલ બરાબર કેટલા મીટર થાય?

(A)1852

(B)1850

(C)1848

(D)1862

25. I P C નો કાયદો ઘડનાર કોણ હતા?

(A)લૉર્ડ કેનિગ

(B)લૉર્ડમેકોલ

(C)લૉર્ડવિલિયમ

(D)લૉર્ડલીટલ

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય ગીત અને જનરલ નોલેજ

 ✔️રાષ્ટ્રીય ગીત✔️ ✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ ✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના  ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ       જેની અવધિ 65 સેકન્ડ છે ✔️રાષ્ટ્ર ગાન✔️ ✔️જન-ગન-મન  રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી      જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે ✔️અવધિ 52 સેકન્ડ  ✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે ✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ ✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ 👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ? ✔️મુંજનું 👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ? ✔️ચન્દેંલ વંશ 👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ? ✔️પ્રબન્ધ ચિંતામણી 👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ? ✔️મેરુતંગ 👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ? ✔️સિધ 👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિર...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf