Skip to main content

PSI/ASI GK

 PSI/ASI GK - 2/5/2015 ની પરિક્ષા માં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્ન


1.હેવી વોટરનું બીજું નામ શું છે ?

A ) હેવીરેમ

B ) સોનેરીયમ

C ) ડયુટેરીયમ ✔️

D ) યુગોરીમ

2. પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?

A ) પ્રકાશ તિવ્રતા

B ) સમય

C ) અંતર ✔️

D ) પ્રકાશની શક્તિ

3. એકસ - રેની શોધ કોણે કરી હતી ?

A ) ઝેનર

B ) મેડમ કયુરી

C ) રોન્ટેઝન ✔️

D ) આર્કીમીડીઝ

4. સુકો બરફ કોને કહે છે ? -

A ) આઈસોકસાઈડ

B ) ડીસ્ટ્રીલ વોટર

C ) સલ્ફર ડાયોકસાઈડ

D ) ઘન કાર્બનડાયોકસાઈડ✔️

5. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?

A ) શુક ✔️

B ) ગુરૂ

c ) બુધ

D ) નેશ્મન

6. નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?

A ) અણુ બોમ્બ

B ) હાઈડ્રોજન બોમ્બ ✔️

C ) ન્યુટ્રોન બોમ્બ

D ) ત્રણમાંથી કોઈ નહીં

7. ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? '

A ) આરકીમીડીઝ ✔️

B ) યુકલીડ

C ) એરીસ્ટોટલ

D ) પ્લેટો

8. એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?

A ) સી.બી.ટી.એસ

B ) એચ. આઈ. વી.

C ) એલીસા ( Elisa ) - ✔️

D ) એસ. જી. પી. ટી.

9. હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?

A ) ક્રીશ્ચન બર્નાડ ✔️

B ) માર્ટીન કલાઈવ

C ) રોબર્ટ વેલનબર્ગ

D ) એલેક્ઝાંડર ફલેમિંગ

10. આગ ઓલવવા કયા વાયુની જરૂર છે .

A ) નાઈડ્રોજન

B ) અંગારવાયુ ✔️

C ) ઓક્સિજન

D ) કલોરિન

11. મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?

A ) બે

B ) ત્રણ ✔️

C ) ચાર

D ) એક

12. લીફટની શોધ કોણે કરી છે ?

A ) જોસેફ વાન

B ) પીટર ગોલ્ડમાર્ક

C ) એલિસા ઓટીસ ✔️

D ) બ્રુનેલ ઓટીસ

13. સર્પગંધામાંથી શું મળી આવે છે ?

A )રીસ્પીન ✔️

B ) નિકોટીન

C ) મોર્ફન

D ) ક્વિનાઈન

14. લેસર ( LASER ) નું પુરૂ નામ શું છે ? 

A )લાઈટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન રિટમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન

B ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન ✔️

C ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી

D ) આમાનું કોઈ પણ નહીં

15. સુપર સોનિક શબ્દો શેના માટે વપરાય છે ?

A ) હવાની ગતિ

B ) અવાજની ગતિથી વધારે ગતિ ✔️

C ) અવાજની ગતિથી ઓછી ગતિ

D ) ત્રણમાંથી એક પણ નહીં

16. એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?

A ) બેકટેરીયા ✔️

B ) વાઈરસ

C ) ફુગ

D ) પ્રજીવક

17.'યુગમૂર્તિ વાર્તાકાર'-તરીકેની કયા સાહિત્યકાર તરીકે ઓળખ છે?

(A) ઝવેરચંદ મેઘાણી

(B) રમણલાલ વ. દેસાઈ✔️

(C) રમણભાઈ નીલકંઠ

(D) શામળ

18.કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે' - ના કવિ કોણ છે?

(A) પ્રિયકાન્ત મણિયાર

(B) મકરંદ દવે

(C) રાજેન્દ્ર શાહ✔️

(D) રાજીવ પટેલ

19.અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક કોણ છે?

(A) શ્રી મહેન્દ્ર મેઘાણી✔️

(B) શ્રી કિશોર મકવાણા

(C) શ્રી ચિનુભાઈ મોદી

(D) શ્રી કુમારપાળ દેસાઈ

20.'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ'ના લેખક કોણ છે?

(A) નારાયણ દેસાઈ✔️

(B) મહાદેવ દેસાઈ

(C) મકરંદ દેસાઈ

(D) ઝીણાભાઈ દેસાઈ

21.'60 વર્ષે ઊજવાતો ઉત્સવ માટે એક શબ્દ કયો છે?

(A) સુવર્ણ મહોત્સવ

(B) રજત મહોત્સવ

(C) હીરક મહોત્સવ✔️

(D) અમૃત મહોત્સવ

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf