➡️ગુજરાતનો દરિયા કિનારો
➡️ ૧૬૦૦ કિમી
➡️સૌરાષ્ટ્રનો દરિયા કિનારો- ૮૪૩ કિમી
➡️ કચ્છનો દરિયાકિનારો- ૪૦૬ કિમી
➡️તળ ગુજરાત- ૩૫૧ કિમી
➡️મીલકત નો અધીકાર કયૌ અનૂચછેદ કયો છે?
✔️ 300A
➡️ વિટામીન B7 નું રાસાયણિક નામ જણાવો?
✔️ બાયોટિન
➡️ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.
✔️કલ્પના ચાવલા
✔️સુનીતા વિલિયમ્સ✅
➡️નીચેનામાંથી સૌથી વધુ વિસ્તાર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?
✔️આંદમાન નિકોબાર
➡️ ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ?
✔️છઠ્ઠો
➡️ગુજરાતના કયા જિલ્લામાં પોયણી નો ધોધ આવેલો છે ?
☑️દાહોદ
➡️ કયા રાજ્યનું અનામતસંબંધી વિધેયક નવમી અનુસુચિમાં ઉમેરવામાં આવ્યું ?
☑️ તમિલનાડુ
➡️'29 નવેમ્બર, 1857 અહીં ફાસી અપાઈ હતી તે મગનલાલ (પાટણ ) અને માધવજી (વિજાપુર) ને અંજલિ - આ વાક્ય કયી જગ્યાની ખાભી પરથી લખાયેલુ મળી આવ્યું છે?
☑️ માણસા તાલુકાના સમૌ ગામની પ્રાથમિક શાળામાં (ગાધીનગર)
➡️રામાયણ પ્રમાણે,માતા સીતા તેમના વાળમાં નીચેમાંથી ક્યુ દૈવીય આભૂષણ લગાવતા હતા ?
☑️ચૂ ડા મણિ✅
➡️ભારતનો પ્રથમ સંચાર ઉપગ્રહ કયો છે?
☑️ એપ્પલ
➡️ 'દલિત શક્તિ' માસિકનુ સંપાદન કરનાર સર્જક કોણ છે?
☑️ર્વિશ કોઠારી
➡️ પતીલ કોનુ ઉપનામ છે?
☑️મગનલાલ પટેલ
➡️ સરદાર પટેલ મ્યુઝિયમ શ્રી ભાઈલાલ પટેલ એ કયારે અને કોની પ્રેરણા થી સ્થાપ્યું હતું ?
☑️ 1949 શ્રી અમૃત વસંત પંડ્યા
Comments
Post a Comment