Skip to main content

જનરલ નોલેજ 4

 🟥ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨

🟥અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩

🟥કન્યા શાળા - વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગન કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯

🟥કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨

🟥કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ -૧૮૭૦ ગુજરાત કોલેજ -૧૮૮૭

🟥ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ સમાચાર-મુંબઈથી -૧૮૨૨ વર્તમાન-અમદાવાદ થી -૧૮૪૯

🟥રેડીયો સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯

🟥કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪

🟥કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭

🟥કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨

🟥યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧

🟥ગુજરાતી શાળા _૧૮૨૬

🟥ગુજરાતી સામાયિક –બુદ્ધિપ્રકાશ (ગુ.વ .સોસા .)૧૮૫૦

🟥છાપખાનું –મુંબઈમાં -૧૮૧૨ સુરતમાં -૧૮૪૨

🟥પુસ્તક –વિદ્યાસંગ્રહપોથી -૧૮૩૩

🟥ત્રી –માસિક –સ્ત્રી બોધ -૧૮૫૭

🟥ટેલીવિઝન –પીજ કેન્દ્ર ૧૯૭૫

🟥પુસ્તકાલય-સુરત -૧૯૬૩

🟥પંચાયતીરાજ-૧ એપ્રિલ -૧૯૬૩

🟥નવલકથા(એતિહાસિક )કરન્ઘેલા નંદશંકર-૧૮૬૬

🟥ફિલ્મ _નરસિંહ મહેતા -૧૯૩૨

🟥કોલેજ –ગુજરાત કોલેજ -૧૮૭૯ એમ .એસ .વડોદરા- ૧૯૪૯ ગુજરાત યુનિવર્સીટીઅમદાવાદ -૧૯૪૯ આયુર્વેદયુનિવર્સીટી,જામનગર -૧૯૬૮

🟥મજુર મહાજન -અમદાવાદ -૧૯૧૭

🟥ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮

🟥ટેલિફોન–અમદાવાદ -૧૮૯૭

🟥રિફાયનરી-કોયલી -૧૯૬૭

🟥શબ્દકોશ –નર્મકોશ ,નર્મદ -૧૮૭૩

🟥સંગ્રહ સ્થાન –વડોદરા -૧૮૯૪

🟥નગરપાલિકા –અમદાવાદ -૧૮૩૪

🟥મોગલ શાસન – ૧૫૭૩

🟥 મુસલમાની શાસન – ૧૩૦૪

🟥 છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪

🟥 અંગ્રેજ વેપાર – ૧૬૧૩

🟥 અંગ્રેજી શાસન – ૧૮૧૮

🟥ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨

🟥 પુસ્તકાલય – સુરત ૧૮૨૪

🟥 ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬

🟥 છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથી ૧૮૩૩

🟥 નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪

🟥 ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮

🟥 છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨

🟥 અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬

🟥 કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯

🟥 ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯

🟥નાટક – લક્ષ્મી ૧૮૫૧

🟥કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩

🟥 ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪

🟥 સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪

🟥 રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫

🟥 ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭

🟥 કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦

🟥 નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮

🟥 કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯

🟥 ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩

🟥મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪

🟥રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨

🟥 સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪

🟥 ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭

🟥 કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨

🟥 દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫

🟥 સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫

🟥 ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦

🟥સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨

🟥 વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫

🟥 શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭

🟥રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧

🟥 લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭

🟥 ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨

🟥 કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭

🟥 મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧

🟥 કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭

🟥 યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯

🟥ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫

🟥 ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯

🟥ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦

🟥 સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦

🟥 ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦

🟥 સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧

🟥 ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨

🟥 પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩

🟥 વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪

🟥 તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫

🟥 ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭

🟥 ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭

🟥 નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮

🟥 કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨

🟥મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪

🟥દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫

🟥 સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪

🟥 મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪

🟥ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf