Skip to main content

જનરલ નોલેજ 6

 👉કયા યુગને અશ્વમેઘ યજ્ઞનો પુનરુદ્ધાર યુગ કહેવાય છે ?

➡️સાતવાહન

👉નીચેના વિધાનો તપાસો ! સત્ય શોધો

➡️ચાણક્ય ચંદ્રગુપ્ત મોર્યના માર્ગદર્શક રહ્યા હતા

👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ?

➡️1502

👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ?

➡️1498

👉પોર્ટ્સ માઉથની સંધિ કોણે કરી હતી?

➡️જાપાન

👉 "પેરેડાઇઝ લોસ્ટ" નામના મહા કાવ્યના રચયિતા કોણ છે?

➡️મિલ્ટન

👉કોઈ પંચવર્ષીય યોજના નું નામ રોલિંગ પ્લાન રાખવામાં આવ્યું ?

➡️આઠમી

👉" ટ્રેન ટુ પાકિસ્તાન "પુસ્તક ના લેખક ?

➡️ખુશવંતસિંહ

👉રોમના કયા શહેરને પોપના નિવાસસ્થાન તરીકે આપવામાં આવ્યું હતું

➡️વેટિકન સિટી

👉પરિભ્રમણ પુસ્તક કોણે લખ્યું હતું

➡️કોપરનિક્સ

👉પ્રધાનમંત્રી રોજગાર યોજના ની શરૂઆત કઈ પંચવર્ષીય યોજનાથી થઈ હતી?

➡️8

👉ગાંધીજીએ દ્વિતીય વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની નિમણૂક કરી હતી?

➡️જવાહરલાલ નેહરૂ

👉કોઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?

➡️4

👉ઇનામ કમિશનની શરૂઆત કરનાર?

➡️ડેલહાઉસી

👉1857 વિપ્લવનો નો પ્રથમ શહીદ મંગલ પાંડે કઈ પલટનનો સિપાહી હતો?

➡️34

👉બ્રિટીશરોએ ફોર્ટ એન્ડ જ્યોર્જ નામ નો કિલ્લો ક્યાં બનાવ્યો?

➡️ચેન્નઈ

👉ભારતમાં ન્યાય વ્યવસ્થાની શરૂઆત કોણે કરી?

➡️વોરન હેસ્ટિંગ્સ

👉કોર્ન વોલિસ જિલ્લા અદાલતો ઉપર કઈ અદાલતોની સ્થાપના કરી?

➡️સદર દિવાની અદાલતો

👉બ્લુ વોટર પોલીસી કોની હતી ?

➡️પોર્ટુગીઝ

👉ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરવા નો ફાળો ક્યા ગવર્નરને જાય છે?

➡️કોર્નવોલીસ

👉વેરિનિસ્સી ઉસ્ટ ઈન્ડિઝ કેમ્પેયના - Vereenigde Oost - Indische Compagnie તરીકે કઈ કંપની ઓળખાતી હતી?

➡️ડચ કંપની

👉કઈ કંપની ભારતમાં "એસ્ટોડા ઈન્ડિયા" તરીકે ઓળખાતી હતી?

➡️પોર્ટુગીઝ કંપની

👉પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ક્યારે આવ્યો ?

➡️1498

👉ઝવેરચંદ મેઘાણી નું જન્મ સ્થળ કયું છે?

➡️ચોટીલા

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf