Skip to main content

જનરલ નોલેજ 7

 ➡️પાલવંશના કયા રાજાને જનતાએ રાજા બનાવ્યો ?

✔️ગોપાલ

➡️પાલ શાસક ધર્મપાલે કઈ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી ?

✔️વિક્રમશિલા

➡️સેનવંશના શાસકો ક્યાંના મૂળ નિવાસી હતા ?

✔️દક્ષિણ ભારત

➡️રાજપૂતકાલીન શાસન કયા પ્રકારનું હતું ?

✔️ રાજાશાહી

➡️યાત્રી માર્કો પોલોએ કાકતીયવંશના કયા શાસકની પ્રશંસા કરી છે ?

✔️રુદ્રદામન

➡️ કયા શાસકને ‘પૂર્વનો પ્રકાશ' કહે છે ?

✔️ ઇન્દ્રપાલ

➡️ શૃંગારમંજરીના લેખક કોણ છે ?

✔️ ભોજ પરમાર

➡️ ચેદીવંશનું બીજું નામ શું છે ?

✔️ કલચુરી

➡️ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં કોની મૂર્તિ છે ?

✔️ શિવ

➡️ મૈસુરમાં જૈન ધર્મનો નાશ કરવા કોણે પ્રયત્ન કર્યો ?

✔️ લિંગાયતો

➡️ રાજપૂત કાળમાં શિક્ષણનું મુખ્યકેન્દ્ર કયું હતું ?

✔️ વિક્રમશિલા

➡️ રાજપૂત કાળમાં બહુવિવાહ...

✔️ પ્રચલિત હતા

➡️ રાજપૂત કાળમાં દાસપ્રથા...

✔️ પ્રચલિત હતી

➡️ ‘જોહર' એટલે શું ?

✔️ સ્ત્રીઓ દ્વારા સામુહિક અગ્નિદાહ

➡️ રાજપૂત કાળમાં પુત્રીનો જન્મ શું મનાતું હતું ?

✔️ શુભ

▪️ વિશ્વમાં ગ્રાહક સુરક્ષા અધિકારો

👉 ૧૫-માર્ચ-૧૯૮૩

▪️ભારત માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ

👉૨૪-ડિસેમ્બર-૧૯૮૬

▪️ ુજરાત માં ગ્રાહક સુરક્ષા અધિનિયમ

👉૮-ફેબ્રુઆરી-૧૯૮૮

▪️વિશ્વ ગ્રાહક દિવસ 〰 ૧૫ માર્ચ

▪️ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 〰 ૨૪ ડિસેમ્બર

▪️ ગુજરાત પંચાયત અધિનિયમ,1961

▪️ એપ્રિલ-૧૯૬૩ અમલમાં

▪️ ગુજરાત પંચાયત અધિનિયમ,1993

▪️-એપ્રિલ-૧૯૯૪ અમલમાં

➡️Find the correct spelling.

✔️Embarrassing

➡️In someone's shoes.

✔️In someone else's place

➡️Join the pair using a proper conjunction. I Speak the truth. I am not afraid of it.

✔️I am not afraid of it because I speak the truth

➡️Translate the following sentences into English: તમે કોઈ પણ કામ નિષ્ઠા વગર કરી નહીં શકો.

✔️You can do no work without sincerity.

➡️Covent in to indirect speech: He said,"Honesty is the best policy".

✔️He said that honesty is the best policy

➡️  Find out the correct offspring of animal. " rabbit"".

✔️ Kit

➡️ Find out the correct offspring of animal. " cow"".

✔️ Calf

➡️ Find out the correct offspring of animal. " Giraffe "".

✔️ Calf

➡️ Find out the correct offspring of animal. " elephant "".

✔️ Calf

➡️ Find out the correct offspring of animal. " Buffalo "".

✔️ Calf

➡️ Find out the correct offspring of animal. " Pig"".

✔️ Piglet


Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️ 📌ગુજરાત માં કુલ નદીઓ - 185 📌કચ્છમાં કુલ નદીઓ - 97 📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 📌કચ્છની સૌથી મોટી નદી - ખારી ❄️ મહત્વના દિવસો ❄️ 📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ. 📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ. 📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ. 📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ. 📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે. 📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન. 📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન. 📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ. 📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર. 📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર. 📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર. 📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે. DownloadPdf

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️ ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે? 11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું. 11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું. 11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 🙏મધર્સ ડે🙏 સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે. જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે. આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત...