🍶રાષ્ટ્રીય દૂધ દિવસ- 26 નવેમ્બર🍶
☘વિશ્વ દૂધ દિવસ 1 જૂનના દિવસે સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે.
🌱આ ઉજવણીનો હેતુ દૂધનો મહત્વ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. 🌱
🍶પ્રથમ વિશ્વ દૂધ દિવસ 1 જૂન 2001 ના રોજ ઉજવવામાં આવ્યો હતો.🍶
🍼🍼આ વર્ષ ની થીમ-'પર્યાવરણ, પોષણ અને સામાજિક-આર્થિક સશક્તિકરણ' છે🥛
❇️ વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ ક્યા દેશનું છે ? – ભારત
❇️ મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે કયું શહેર જાણીતું છે ? – જામનગર
❇️ઝંડુ ભટ્ટે વનસ્પતિઓના ઔષધીય ઉપયોગ માટે કયો ડુંગર ઇજારે માગેલો ?
– બરડો
❇️ધીરા ભગતના પદો ક્યા નામે ઓળખાય છે ? – કાફી
❇️ ‘બોહાડા’ લોકનૃત્ય કઈ કોમના લોકોનું છે ? – કોંકણા લોકોનું
❇️“ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે ?
– ધોરડો
❇️ દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલ છે ? – કચ્છ
❇️ભવાઈ મંડળીના મોવડીને ........ નામે ઓળખાવામાં આવે છે ? – નાયક
❇️ગુજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓળખાય છે ? – નડિયાદ
❇️ ‘ઉજ્જૈન’ નું પ્રાચીન નામ શું હતું ?
– અવંતિ
❇️ ગુજરાતી અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી ક્યા નામથી જાણીતા હતા ?
– અભિનય સમ્રાટ
❇️ રિઝર્વ બેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ?
– રેપો રેટ
❇️કયો દેશ ‘પેગોડાઓના દેશ’ તરીકે ઓળખાતો હતો ? – મ્યાનમાર
❇️ભારતીય વાયુસેનાનું ધ્યેયવાક્ય શું છે ? – નભ: સ્પર્શ દિપ્ત્મ:
❇️ગાંધીજી વિદેશમાંથી ભારત પરત ફર્યા તેની ક્યા વર્ષમાં શતાબ્દી પૂર્ણ થઇ ?
– 2015માં
Comments
Post a Comment