1 પ્રથમ
➖૧૩ મે ૧૯૭૧ થી ૧૭ માર્ચ ૧૯૭૨ સુધી.
➖રાજ્યપાલ - શ્રીમન્નારાયણ
➖રાષ્ટ્રપતિ - વી. વી.ગિરિ
2 બીજું
➖૯ ફેબ્રુઆરી ૧૯૭૪ થી ૧૮ જૂન ૧૯૭૫
➖ ગુજરાત નું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન ૧ વર્ષ ૪ મહિના ૯ દિવસ
➖ રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન
➖ રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ
3 ત્રીજું
➖ ૧૨ માર્ચ ૧૯૭૬ થી ૨૪ ડિસેમ્બર ૧૯૭૬
➖ રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન
➖ રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ
4 ચોથું
➖ ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ થી ૬ જૂન ૧૯૮૦
➖ રાજ્યપાલ - શારદા મુખર્જી
➖ રાષ્ટ્રપતિ - નીલમ સંજીવ રેડ્ડી
5 પાંચમું
➖ ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬ થી ૨૨ ઓક્ટોબર ૧૯૯૬
➖ રાજ્યપાલ - કૃષ્ણપાલ સિંહ
➖ રાષ્ટ્રપતિ - શંકર દયાળ શર્મા
Comments
Post a Comment