શિખરીણી છંદ
અક્ષર: 17
બંધારણ: ય મ ન સ ભ લ ગા
યતિ: 6 અને 12 માં અક્ષરે
લઘુ + ગુરુ: 9 + 8
મંદાક્રાતા છંદ
અક્ષર: - 17
બંધારણ: મ ભ ન ત ત ગા ગા
યતિ: 4 અને 10 અક્ષરે
લઘુ + ગુરુ: 7 +10
પૃથ્વી છંદ
અક્ષર: 17
બંધારણ: જ સ જ સ ય લ ગા
યતિ: 8 અને 9 અક્ષરે
લઘુ + ગુરુ: 10 +7
હરિણી છંદ
અક્ષર: 18
બંધારણ: ન સ મ ર સ લ ગા
યતિ: 6 અને 10 અક્ષરે
લઘુ + ગુરુ: 9 + 8
વસંતતિલકા
અક્ષર: 14
બંધારણ: ત ભ જ જ ગા ગા
યતિ: 8 અક્ષરે
લઘુ + ગુરુ: 7 +7
માલિની
અક્ષર: 15
બંધારણ: ન ન મ ય ય
યતિ: 8 અક્ષરે
લઘુ + ગુરુ: 8 + 7
શાર્દૂલવિક્રીડીત
અક્ષર: 19
બંધારણ: મ સ જ સ ત ત ગા
યતિ: 7 અને 12 અક્ષરે
લઘુ + ગુરુ: 8 + 11
સ્ત્રગધરા
અક્ષર: 21
બંધારણ: મ ર ભ ન ય ય ય
યતિ: 7 અને 14 અક્ષરે
લઘુ + ગુરુ: 9 +12
મનહર
અક્ષર: 31
ચાર ચરણ: 8 + 8
8 + 7
અનુષટુપ
અક્ષર: 32
ચાર ચરણ: 8 + 8
8 + 8
Comments
Post a Comment