1. વિટામિન A
રાસાયણિક નામ - રેટીનોલ
રોગ - રતાંધણું
2. વિટામિન B1
રાસાયણિક નામ - થાયમિન
રોગ - બેરીબેરી
3. વિટામિન B2
રાસાયણિક નામ - રાઇબોફ્લૅબિન
રોગ - ત્વચાનું ફાટવું, આંખના રોગ
4. વિટામિન B3
રાસાયણિક નામ - પેન્ટોથેનિક અમ્લ
રોગ - પગમાં બળતરા, વાળ સફેદ થવા
5. વિટામિન B5
રાસાયણિક નામ - નિયાસીન(નિકોટેનેમાઇડ)
રોગ - પેલેગ્રા
6. વિટામિન B6
રાસાયણિક નામ - પાઈરિડૉકસીન
રોગ - એનિમિયા, ત્વચાના રોગ
7. વિટામિન B7
રાસાયણિક નામ - બાયોટિન
રોગ - ચામડી સંબંધી રોગો
8. વિટામિન B12
રાસાયણિક નામ - સાયનોકોબાલમીન
રોગ - પાંડુરોગ, વાળ ખારવા
9. વિટામિન C
રાસાયણિક નામ - એસ્કોર્બીક એસિડ
રોગ - સ્કરવી, પેઠા ફુલવા
10. વિટામિન D
રાસાયણિક નામ - કેલ્સિફેરોલ
રોગ - રિકેટસ (હાડકાં નબળાં પડાવા)
11. વિટામિન K
રાસાયણિક નામ - ફિલોકવીનોન
રોગ - લોહી ન જામે
12. વિટામિન E
રાસાયણિક નામ - ટેકોફેરોલ
Comments
Post a Comment