Skip to main content

ટચુકડી

 1.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ?

✔️ સીદી

2.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ?

✔️ ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત

 3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ?

✔️ મારુ- ગુર્જર

4.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ?

✔️ જયા

5.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ?

✔️ રાણી સિપ્રીની મસ્જિદ

6.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો ‌તરીકે ઓળખાય છે ?

✔️ અહમદશાહનો રોજો

7.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ‌ ?

✔️ અમદાવાદ

8.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ?

✔️ અજયપાળનો પાળિયો

9.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ?

✔️ શૂરાપૂરા

10. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ?

✔️ ઠેસ

11.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ?

✔️ આટકોટ

12. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે  ?

✔️સુરધન

13.ઇકત એટલે શું ?

✔️વણાટ

14.અભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ?

✔️ નંદીકેશ્વર

15.માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ?

✔️ કુંભાર નો ચાકડો

16.નાટ્યકલાનો પ્રાણ શું છે ?

✔️અભિનય

17.બૈજુ બાવરા અને તાનસેનના ગુરુનું નામ શું છે ?

✔️સ્વામી હરિદાસ

18.કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?

✔️નગીનાવાડી

19.કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?

✔️નાટ્યસંપદા

20.કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?

✔️ પાટણ

21.કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?

✔️ ગુજરાત

22.કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?

✔️હેમચંદ્રાચાર્ય

23. કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?

✔️ પોરબંદર

24.કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે?

✔️સંજીવની રથ

25. કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?

✔️ભાવનગર

26. ખંભાતનું પૌરાણિક નામ શું છે?

✔️સ્તંભતીર્થ 

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf