🚫1526 પાણીપત નું યુદ્વ =બાબર અને ઈબ્રાહીમ લોદી
🚫1527 ખાનવા નું યુદ્ધ =બાબર અને રાણાસાંગા(આ યુદ્ધ મા બાબરે દારૂ મુક્યો હતો )
🚫1528 ચંદેરી નું યુદ્વ =બાબર અને મેદનીરાય
🚫1529 ગોગરા નું યુદ્વ =બાબર અને અફધાનો
🚫1530 મા મૃત્યુ આગ્રરા મા
🎴🀄બંગાળ ના સૌપ્રથમ ગવર્નર
➖ રોબર્ટ કલાઈવ 1757
🎴🀄બંગાળ ના અંતિમ ગવર્નર
➖ વોરન હેસ્ટિંગઝ
🎴🀄બંગાળ ના સૌપ્રથમ ગવર્નર જનરલ
➖ વૉરન હેસ્ટિંગઝ 1773
🎴🀄બંગાળ ના અંતિમ ગવર્નર જનરલ
➖ વિલિયમ બેન્ટિક 1833
🎴🀄ભારત ના સૌપ્રથમ ગવર્નર જનરલ
➖ વિલિયમ બેન્ટિક 1833
🎴🀄ભારત ના અંતિમ ગવર્નર જનરલ
➖ લોર્ડ કેનિંગ 1858
🎴🀄ભારત ના સૌપ્રથમ વાઇસરોય
➖ લોર્ડ કેનિંગ 1858
🎴🀄ભારત ના અંતિમ વાઇસરોય
➖ લોર્ડ માઉન્ટબેટન 1947
🎴🀄સ્વતંત્ર ભારત ના સૌપ્રથમ ગવર્નર જનરલ
➖ જનરલ માઉન્ટ બેટન
🎴🀄સ્વતંત્ર ભારત ના સૌપ્રથમ ભારતીય ગવર્નર જનરલ
➖ સી રાજગોપાલચારી
Comments
Post a Comment