Skip to main content

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️

📌ગુજરાત માં કુલ નદીઓ - 185

📌કચ્છમાં કુલ નદીઓ - 97

📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71

📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17

📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા

📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી

📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ

📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી

📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા

📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર

📌કચ્છની સૌથી મોટી નદી - ખારી

❄️ મહત્વના દિવસો ❄️

📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ.

📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ.

📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ.

📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ.

📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે.

📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન.

📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન.

📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ.

📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર.

📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર.

📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર.

📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે.

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf