Skip to main content

નોલેજ

 ▪પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેનો જન્મ મહારાષ્ટ્રના કયા ગામમાં થયો હતો❓

✔બાલકેશ્વર

▪ખડિયા માટે ફારસી ભાષામાં કયો શબ્દ છે❓

✔દવાત

▪મીનાબક્કમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે❓

✔ચેન્નઈ

▪એસ્કિમોની કામધેનુ કોણ છે❓

✔રેન્ડિયર

▪ભારતના રાષ્ટ્રચિહ્નમાં સિંહની નીચે કયા બે પ્રાણી જોવા મળે છે❓

✔બળદ અને ઘોડો

▪મૌરી જનજાતિ કયા દેશની છે❓

✔મલેશિયા

▪રેગ્મા લોકનૃત્ય કયા પ્રદેશનું છે❓

✔નાગાલેન્ડ

▪ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો❓

✔લક્ષદ્વીપ

▪યુરોપથી હિંદના જળમાર્ગની શોધ કોણે કરી હતી❓

✔વાસ્કો-ડી-ગામા

▪બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે❓

✔મદનમોહન માલવિયા

▪આપણા રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન અધિનાયક.....'ના રચયિતા કોણ હતા❓

✔કવિવર રવીન્દ્રનાથ ટાગોર

▪ભારત અને પાકિસ્તાનને છૂટી પાડતી રેખાનું નામ શું છે❓

✔લાઈન ઓફ કંટ્રોલ

▪હરિપ્રસાદ ચૌરસિયા શું વગાડે છે❓

✔વાંસળી

▪'ત્રિન્કોમાલી' બંદર ભારતના કયા પાડોશી દેશમાં છે❓

✔શ્રીલંકા

▪કયા રાજાના જાણીતા ઘોડાનું નામ 'ચેતક' હતું❓

✔મહારાણા પ્રતાપ

▪'આનંદ' , 'ગુડ્ડી' , 'અભિમાન' જેવી ક્લાસિક ફિલ્મોના સર્જક કોણ હતા❓

✔ૠષિકેશ મુખર્જી

▪'ઓલવી નાખવું' અથવા 'બુઝાવી નાખવું' એ અંગ્રેજીમાં શું કહેવાય❓

✔Put out

▪સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીનો સમાવેશ કયા ક્રિકેટ એસોસિએશનમાં થાય છે❓

✔બરોડા

▪ભારતમાં એક રથયાત્રા અમદાવાદથી નીકળે છે અને બીજી રથયાત્રા ક્યાંથી નીકળે છે❓

✔જગન્નાથપુરી

▪આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરપોલ શું છે❓

✔પોલીસ સંસ્થા

▪સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે જે હાડકાંને મજબૂત બનાવે❓

✔વિટામિન ડી

▪ભારતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળેલ છે❓

✔ઝવેરચંદ મેઘાણી

▪1969માં 'ભુવન સોમ' નામના પિક્ચરમાં પોતાનો અવાજ આપી કયા અભિનેતાએ પોતાની કારકિર્દી શરૂ કરી❓

✔અમિતાભ બચ્ચન

▪બ્રિટનની 'રોયલ સોસાયટી'માં કઈ ભારતીય સાયન્ટિસ્ટ મહિલાને હમણાં પ્રથમ વખત સ્થાન મળ્યું❓

✔ગગનદીપ કાંગ

▪જીવરામ જોશીની એક પ્રખ્યાત બાળવાર્તાનું નામ પૂરું કરો. 'મિયાં ફુસકી......'❓

✔007


Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf