Skip to main content

જનરલ નોલેજ

 📍📋1 હોર્સપાવર એટલે કેટલા વોટ થાય ?

✔️746 વોટ

📍📋સૌથી વધારે પરિક્રમણ સમય કયો ગ્રહ ધરાવે છે ?

✔️નેપ્ચ્યૂન

📍📋કયો વાયુ સ્ફૂર્તિદાયક ગણવામાં આવે છે ?

✔️ઓઝોન

📍📋કૈલાસ મહામેરું પ્રસાદ તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે ?

✔️સોમનાથ મંદિર

📍📋કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાના લગ્નનું પણ એક મહત્વ છે ?

✔️ગોળગધેડાનોમેળો

🏅  સિંધુ ઘાટી સભ્યતાનું કયું શહેર પાણી વ્યવસ્થાપન માટે જાણીતું છે?

🍁✅    ધોળાવીરા

🏅  સયુક્તરાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં છે?  

🍁✅  ન્યુયોર્ક

🏅   નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલ છે? 

🍁✅   કૃષ્ણા નદી પર

🏅  પાકિસ્તાન શબ્દનો પહેલી વાર ઉપયોગ કોને કર્યો?  

🍁✅   ચૌધરી રહમત અલીએ

🏅 કોણાર્કનું સૂર્ય મંદિર કોને બનાવ્યું છે? 

🍁✅   નરસિહ દેવ પ્રથમ

🏅  કયાત ક્યાં દેશની મુદ્રા છે? 

🍁✅   મ્યાનમાર

🏅  વિધાન પરિષદના સદસ્ય માટેની ન્યુનતમ આયુ કેટલી છે?

🍁✅  ૩૦ વર્ષ

🌍 ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય ક્યાં ભારતીય પુરાતત્ત્વવિદને ફાળે જાય                    છે?

♥️ એસ. આર. રાવ

🌍 દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે?              

 ♥️ જગત મંદિર

🌍 દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને

પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ

જણાવો ?

♥️ સુદામા સેતુ

🌍 શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ?

♥️ દ્વારકા

🌍 દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક?                            

♥️ ખંભાળિયા

🎯પાણીપત નું પ્રથમ યુદ્ધ -બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે

👉૧૫૨૬

👉૧૫- ઓગસ્ટ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ

👉૨૬ - ગુજરાત લોકસભાની સીટ

🎯પાણીપત નું બીજું યુદ્ધ -અકબર અને હેમુ વચ્ચે

👉૧૫૫૬

👉૧૫૫ - રાજ્યપાલ નિમણુંક

👉૬ - જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન

🎯પાણીપત નું ત્રીજુ યુદ્ધ 

અહમદશાહ અબદાઅલી અને મરાઠા વચ્ચે

👉૧૭૬૧

👉૧૭ - અસ્પૃશ્યતા નાબૂદી

👉૬૧ - રાષ્ટ્રપતિ પર મહાભીયોગ


Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf