Skip to main content

બચેન્દ્ર પાલ

 👉જન્મ :-24 મે 1954

👉જન્મસ્થળ :-ઉત્તરાખંડ (નાકુરી)

👉ઉપનામ :-પહાડની પુત્રી 

👉માતા -પિતા :-હંસાદેવી/ કિશનસિંહ 

💐🎯જીવન ઝરમર 🎯💐

👉તેઓ એક ભારતીય પર્વતારોહક હતા

👉ભારતના ઈતિહાસમાં 23  મે 1984 દિવસે દુનિયાનુ સૌથી મોટું શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની

👉આ ઉપરાંત તેમને 1999 માં બચેન્દ્ર પાલે ગંગા નદીમાં હરિદ્વાર થી કોલકાતા સુધીની મહિલા લગભગ 2500 કિમી લાંબી ફેરી અમિતાભનું નેતુત્વ કરેલું 

👉તેઓ અભ્યાસકાળ દરમિયાન સ્કૂલમાં 'રાઇફલ  શુંટીગ 'માં પ્રથમ આવેલા 

👉તેમને 1982 માં ગંગોત્રી અને રુદુગાઈરા પર પણ પહોંચેલા અને તેમને નારી શક્તિ બતાવી હતી

👉ભારતની ચોથી એવરેસ્ટ અભિયાનની શરૂઆત વર્ષ 1984 માં થઈ હતી આ ટીમમાં બચેન્દ્ર પાલની સાથે 7 મહિલા અને 11 પુરુષની ટીમે 23 મે 1984 ના દિવસે 1:7 મિનિટમાં વિશ્વ સૌથી મોટા શિખર 'સગરમાથા'પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા બની

👉આઇ.એસ.ટી.બપોરે 1:07 વાગ્યે તેમના 30 માં જન્મદિવસના એક દિવસ પહેલાં  (23 મે 1984) ના દિવસે પાલે ઇતિહાસ રચ્યો.

👉હાલ તેઓ ટાટા સ્ટીલ કંપનીમાં પર્વતારોહણ અને સાહસ અભિયાનમાં તાલીમ આપી રહ્યા છે

👉તેમની ટીમે 2006 માં ઓરિસ્સામાં આવેલ ભયંકર ચક્રવાતને કારણે થયેલ નુકસાનમાં ભગીરથ સેવા બજાવેલી

📕📕તેમનું પુસ્તક 📕📕

'એવરેસ્ટ માઇ જર્ની ટુ ધ ટોપ

🏆🏆એવોર્ડ /સન્માન 🏆🏆

☆પદ્મશ્રી એવોર્ડ :-1985

☆અર્જુન પુરસ્કાર :-1986

☆રાષ્ટ્રીય સાહસિક એવોર્ડ :-1994

☆યશ ભારતી એવોર્ડ  (ઉત્તરપ્રદેશ સરકાર ):-1995

☆વીરાંગના લક્ષ્મીબાઇ એવોર્ડ  (મધ્યપ્રદેશ સરકાર ):-2013-14

👉આ સાથે "મહિલા શક્તિને જય હિન્દ ને સલામ"

🏞🦠🏞 માઉન્ટ એવરેસ્ટ વિશે ઝલક 🏞🦠🏞

👉દેશ :-નેપાલ

👉ઉપનામ :-સાગરમાથા

👉ઉંચાઇ:-8848 મી.

👉દુનિયાનું સૌથી ઉંચાઈ ધરાવતું શિખર છે

👉આ શિખર હિમાલય પર્વતમાળામાં આવેલું છે

👉અત્યાર સુધીમાં 19 ભારતીય આ શિખર સર કરી ચુક્યા છે

👉માઉન્ટ એવરેસ્ટ પર ચડવાને કારણે લગભગ 280 જેટલાં લોકો મૃત્યુ પામ્યા છે

☆ માઉન્ટ એવરેસ્ટ પર સૌપ્રથમ તેનજીંગ નોર્ગ અને એડમંડ હિલેરી પહોચ્યા હતા

☆ આ શિખર પર પ્રથમ કપલ -->પ્રેમ દોરજી શેરપા અને મોની મુલપતી  હતા 

☆સૌથી નાની વયે સર કરનાર જોર્ડન રોમેરા હતા 

☆સૌથી મોટી વયે યુઈચીરો  મીયુરા જે 80 વર્ષે પહોંચાય હતા


Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf