Skip to main content

શબ્દ સમૂહ માટે એક શબ્દ

 🍁 અડધી મિચાયેલી , અડધી ખુલ્લી આંખ ~ અર્ધનિમીલિત

🍁 વદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલા નીતિનિયમો ~ ડોશીશાસ્ત્ર

🍁 સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની ~ સહધર્મચારિણી

🍁 કણસલા ગુંદીને કે ઝુડીને અનાજ કાઢવાની જગા ~ ખળું

🍁 મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ ~ શાલભંજિકા

🍁 લક્ષને સાધવું ~ શરસંધાન

🍁 નવું સ્ફૂરણ, નવો વિકાસ ~ નવોન્મેષ

🍁 તડકાના પડખે ઊભા રહેવું ~ પડતપવું

🍁 ધીમી ગતિની કવાયત ~ સ્લો - માર્ચ

🍁 કબેરનો ગણ ~ કિન્નર

🍁 નતરની લાકડી ~ બેત

🍁 જનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી ~ પ્રોષિતભતૃકા

🍁"તીર" નો સમાનાર્થી 

🌱 ઈષુ , શર , પણછ

🍁"અસૂયા" નો પર્યાયવાંચી શબ્દ

🌱 ઈર્ષ્યા

🍁"કિંશુક" નો સમાનાર્થી

🌱 કસુડો

🍁 "પિયકકડ" નો પર્યાયવાચી શબ્દ

🌱શરાબી

🍁"ઈબાદત" નો પર્યાયવાચી શબ્દ

🌱પજા

🍁" કથળવું " નો સમાનાર્થી

🌱 વણસવું , ખરાબ થવું , બગડવું

🍁 સમાનાર્થી શબ્દો

🌱 અતીત - ભૂતકાળ

🌱 સગતિ - સહવાસ 

🌱 મત્સર - અદેખાઈ

🌱 લોહી - શોણિત

🌱 અનુજ્ઞા - પરવાનગી

🌱 નિનાદ - ધ્વનિ

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf