Skip to main content

વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ ,International Museum Day

*વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ*


સમગ્ર વિશ્વમાં દર વર્ષે 17 મે ના રોજ “

વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસને “વિશ્વ ઈન્ફોર્મેશન સોસાયટી દિવસ” અથવા “વિશ્વ ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ફોર્મેશન સોસાયટી દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દિવસની ઉજવણી સૌપ્રથમ વર્ષ 1969માં કરવામાં આવી હતી

આ ઉપરાંત તુકીમાં ઓયોજીત પૂર્ણાધિકારી પરિષદમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 'વર્લ્ડ ટેલિકોમ', માહિતી અને સોસાયટી દિવસ ત્રણેયને સાથે રાખીને ઉજવવો જોઈએ

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ઈન્ટરનેટ અને નવી તકનીકીઓ દ્વારા લાવવમાં આવેલા સામાજિક પરિવર્તનની વૈવિશ્ક જાગૃતિ લાવવાનો છે.


*International Museum Day*


સમગ્ર વિશ્વમાં દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ્ય સંગ્રહાલય અથવા તો મ્યુઝીયમના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવાનો છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1983માં 18 મે ના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day ) ઉજવણીનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

પરંતુ આની પેલા International Council of Museum (IcOM) દ્વારા 1977 થી જ આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ સાથે “વિશ્વ એઇડસ રસી દિવસ" અથવા તો “ HIV રસી જાગૃતિ દિવસ"ઉજવાય છે. 

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf