Skip to main content

સરદાર વલ્લભભાઈ પટેલ

 જન્મ : 3 ઓક્ટોબર 1875 નડિયાદ


પિતા: ઝવેરભાઈ પટેલ


લંડન માં બેરિસ્ટર નું શિક્ષણ, અમદાવાદ માં વકીલાત


મહાત્મા ગાંધી ના વિચારો થી પ્રેરાઈ સ્વતંત્રતા ના આંદોલન માં ભાગ


1918 માં ખેડા સત્યાગ્રહ માં મહત્વનું યોગદાન


1928 માં બારડોલી સત્યાગ્રહ નું નેતૃત્વ

'સરદાર' ની ઉપાધિ પ્રદાન


ભારત ના એકીકરણ માટેના તેમના યોગદાન માટે તેમને ભારત ના 'લોખંડી પુરુષ' ના રૂપ માં ઓળખ


આઝાદી બાદ ઉપપ્રધાન મંત્રી અને ગૃહ મંત્રી નો કાર્યભાર


ગૃહ મંત્રી ના રુપ માં તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમણે ભારતીય નાગરિક સેવા ઓ (ICS) નું ભારતીય કરણ કરી ને તેને ભારતીય પ્રશાસનીક સેવા ઓ (IAS) બનાવ્યું


તેમને ભારત માં મળેલા સન્માનો


અમદાવાદ એરપોર્ટ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ રાખવામાં આવ્યું


ગુજરાત માં વલ્લભવિદ્યાનગર "સરદાર પટેલ વિદ્યા નગર"


મરણોપ્રાંત ભારતરત્ન


કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટી ની સ્થાપના


લેખન અને પુસ્તકો


સરદાર પટેલ ના પાસદગી પામેલા પત્રો નો સંગ્રહ બે ખંડ માં સંપાદિત છે

વી.શકર દ્વારા તેનું પ્રથમ સંસ્કરણ બહાર પાડ્યું હતું


ભારત વિભાજન


ગાંધી,નહેરુ,સુભાષ


આર્થિક અને વિદેશ નીતિ


મુસલમાન અને શરણાર્થી


કશ્મીર અને હૈદરાબાદ

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf