Skip to main content

કહેવતો અને તેના અર્થ

 📌ગાય દોહી કૂતરાને પાવું

👉 મહેનત થી મેળવેલું વેડફી નાખવું

📌ગાય પાછળ વાછરડું 

👉ગાય હોય ત્યાં વાછરડું આવે

📌 ગાયને સુખ તો ગર્ભને સુખ

👉ગાય ખાય તો તેના પેટ માં ના બચ્ચા ને પણ પોષણ મળે

📌ધર્મ ની ગાય ના દાંત ના જોવાય 

👉મફત માં મળેલી વસ્તુ માં દોષ ના કઢાય

📌હાથી જીવે ત્યારે લાખનો ,મર્યે સવા લાખનો

👉જેમ સમય જાય તેમ વધુ મુલ્યવાન બનવું.

📌અતિ લોભ તે પાપનું મૂળ -

👉વધુ પડતું લોભ પાપ ને આમંત્રણ આપે છે

📌 લોભને થોભ ન હોય -

👉લોભ કરનાર વ્યક્તિ અટકતો નથી

📌 લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે -

👉વધુ પડતો લોભ કરનાર વ્યક્તિ ને છેતરનારા મળી જ રહે છે

📌લોભે લક્ષણ જાય -

👉વધુ પડતો લોભ કરવા થી નુકસાન થાય છે

📌લાલો લાભ વિના ન લૂટે -

👉મદદ ની પાછળ પોતાનો લાભ છુપાયેલો હોય

📌પહેલું સુખ તે જાતે નર્યા : તંદુરસ્તી એ પ્રથમ સુખ છે

📌પાડાના વાંકે પખાલીને ડામ : એકને વાંકે બીજાને સજા

📌પાણી વલોવ્યે માખણ ન નીકળે : વ્યર્થ મહેનત કરવી

📌પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય : સ્વભાવ બદલવો મુશ્કેલ

📌 પગ જોઈને પછેડી તણાય : આવક મુજબ ખર્ચ કરવા

📌ઘેર ઘેર માટીનાં ચૂલા

👉બધે એક સરખી પરિસ્થિતી હોવી .

📌ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તલી.,

👉અહી ગુણો અને પરાક્રમ ની વાત કરવામાં આવી છે. રાજા ભોજ પરાક્રમ માં રાજા ગણગું અને તૈલપ થી ચડિયાતા હતા.

📌લાતો ના ભૂત વાતોથી ન માને.

👉જે વ્યક્તિ ને શિક્ષા તીજ ખાબડ પરે અન સમજણ થી નહીં .

📌રાત થોડી ને વેશ ઝાઝા.

👉ઓછા સમય માં વધુ કામ કરવાનું હોય તેવા સંદર્ભ માં આ કહેવત નો ઉપયોગ થાય છે.

📌ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો.

👉એક સાથે બે કે તેથી કાર્ય કે પસંદગી કરવાના કારણે બંને જગ્યાએ નિષ્ફળ થવું એવો ભાવાર્થ.

📌 અણી ચુક્યો સો વર્ષ જીવે : એક વખત નિષ્ફળ કે આફતમાંથી ઉગારી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે છે.

📌 અગ્નિને ઉધઈ ન લાગે : અગ્નિની જેમ જે પણ શુદ્ધ હોય તેમને ડાઘ લાગતો નથી.

📌 એક પંથ ડો કાજ : એક જ વસ્તુથી ઘણા કામ થાય.

📌 આડે લાકડે આડો વેર : ખરાબ માણસ સાથે ખરાબ થવું.

📌 આપ ભલા તો જગ ભલા : આપણે સારા તો બીજા બધા પણ સારા

📌એકડા વગરના મીંડા થવા : કિમંત વગરનું થવું

📌એકલ દોકલના અલા બેલી : જેને કોઈ સથવારો ના હોય તેનો સથવારો ઈશ્વર કરે છે

📌એક હજારાને સોએ બિચારા : એક મરદ હોય તો હજાર વ્યક્તિને પણ પહોંચે છે

📌એક જાળમાં સો સાપ દેખ્યા : હાંકતી મોટી ગપ જેવી વાત કરવી

📌એક ચિનગારી વન બાળે : માત્ર એક નજીવી બાબત સર્વનાશ નોતરી શકે

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf