Skip to main content

તળપદા શબ્દો

 ♒ તળપદા શબ્દો ♒


✍️ કને        : પાસે

✍️ નવાણું   : જળાશય

✍️ હડફ      : એકાએક

✍️ ઓલીપા : પેલી બાજુ

✍️ આણીપા: આ બાજુ

✍️ ભળકડે  : સવારે

✍️ ગવન     : સાલ્લો

✍️ જગન    : યજ્ઞ

✍️ ફોડ        : સ્પષ્ટતા

✍️ મગતરું   : મચ્છર

✍️ પડતપે    : તડકામાં

✍️ પ્રથમી     : પૃથ્વી

✍️ ગરવાઈ   : ગૌરવ

✍️ છાક        : નશો

✍️ સેજયા    : પથારી

✍️ અડાળી   : રકાબી

✍️ ઝાંઝરિયા: આભૂષણ

✍️ લાંક        : મરોડ

✍️ કરડાકી    : કટાક્ષ

✍️ સાખ       : સાક્ષી

✍️ ગોજ       : પાપ

✍️ હરવર      : સ્મરણ

✍️ હાપ         : સાપ

✍️ કડછો       : ચમચો

✍️ ઢબૂરવું      : ઓઢાડવું

✍️ ઢોબલું       : વાસણ

✍️ પંડે            : જાતે

✍️ દોઢિયું       : પૈસો

✍️ ફાચર        : વિઘ્ન

✍️ અનભે       : નિર્ભય

✍️ હિમારી      : તમારી

✍️ બુન           : બહેન

✍️ ગલફોરું     : ગલોફું

✍️ ચેટલાં        : કેટલાં

✍️ ભળભાંખડું : મળસ્કું

✍️ આળી        : નરમ

✍️ હોગલી       : પૂળાની ગંજી

✍️ છપનો         : સંવત ૧૯૫૬

✍️ કોશીર         : કરકસર

✍️ ફડચ           : ટુકડો

✍️ ઓઠું           : પડદો

✍️ પોશ            : ખોબો

✍️ કાંધ             : ખભો

✍️ ટીપણું          : પંચાંગ

✍️ મોખ            : મોહ

✍️ કાજગરો      : કામગરો

✍️ મઢયમ         : મેડમ

✍️ રમમાણ       : તલ્લીન

✍️ બૂડથલ        : મૂર્ખ

✍️ વાજ           : કંટાળો

✍️ ઝંખવાણું     :  ભોઠું

✍️ દળકટક       : લશ્કર

✍️ બેપડી          : ઘંટી

✍️ પાશ            : અસર

✍️ સેબ            : સાહેબ

✍️ ઊઘલવું       : વિદાય

✍️ સોંઢવું          : વિદાય થવું

✍️ તોછડ          : ખામી

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf