Skip to main content

જનરલ નોલેજ

 ડાકોરમાં કયું તળાવ આવેલું છે ?

ગોમતી તળાવ  ગોપી તળાવ   રુક્મણી તળાવ   રાધેશ્યામ તળાવ

દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?

ભાવનગર    સુરત    કચ્છ   ડાંગ

ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?

ડાંગ     સુરત    કચ્છ   ડાંગ

કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?

પીરાણા   ઊના   દંતાલી   શિગમા

કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?

ઘુડખર   સિંધી   જંગલીઘોડા    અલંગ

ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?

દંતાલી  ઊના   દંતાલી   શિગમા

સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ?

જૈન    મુસ્લિમ   હિન્દુ    પારસી

ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ?

શિગમા   પોતઅરી  ગોબારી   વાલિકા

ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ?

બનાસકાંઠા    સુરત    કચ્છ   ડાંગ

અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?

અંબાજી   તારંગા    દંતાલી   બન્ની

મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?

વાવ તાલુકાના ઠાકોરોનું  વાવ તાલુકાના દરબારોનું    વાવ તાલુકાના ચોધરીઓનું    વાવ તાલુકાના પટેલોનું

ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ?

ગોરખનાથ   રાજપીપળા   સાપુતારા    અંબાજી

કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ?

બન્ની ઘાસ  દેશી ઘાસ  શેરડી ઘાસ  બાજરી ઘાસ

મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?

પુષ્પાવતી   ભાદર  વિશ્વામિત્રી  ખારી

વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ?

કચ્છ    સુરત    કચ્છ   ડાંગ

મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ?

સરસ્વતી   ભાદર  વિશ્વામિત્રી  ખારી

તાનારીરીની સમાધિ કયા આવેલી છે ?

વડનગર    સુરત    કચ્છ   ડાંગ

કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ?

ભોગાવો  ભાદર  વિશ્વામિત્રી  ખારી

વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?

પાવાગઢમાં    અરવલ્લી   કાળોડુંગર   સાપુતારા

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?

બારડોલી    સુરત    કચ્છ   ડાંગ

સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?

ભાદર   તાપી   ગોમતી  ખારી

ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા છે ?

5 6  7  8 

અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?

ખંભાત  રાપર  વઘઈ  કચ્છ

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?

વઘઈ    સુરત    કચ્છ   ડાંગ

રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?

રાપર  વઘઈ   ખંભાત  ભાદર

Comments

Popular posts from this blog

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf