- Get link
- X
- Other Apps
✔️રાષ્ટ્રીય ગીત✔️ ✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ ✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ જેની અવધિ 65 સેકન્ડ છે ✔️રાષ્ટ્ર ગાન✔️ ✔️જન-ગન-મન રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે ✔️અવધિ 52 સેકન્ડ ✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે ✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ ✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ 👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ? ✔️મુંજનું 👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ? ✔️ચન્દેંલ વંશ 👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ? ✔️પ્રબન્ધ ચિંતામણી 👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ? ✔️મેરુતંગ 👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ? ✔️સિધ 👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિર...

Comments
Post a Comment