જન ગણ મન રાષ્ટ્રીય ગીત ના રચિત કોણ હતા? રવીન્દ્રનાથ ટાગોર બ ક ઠાકોર ગાંધીજી સરદારપટેલ ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લાગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે? ફટાણા કાતાણા ગોણાં લગ્નગીત દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બનાસ સાબરમતી સરસ્વતી રૂપેણ ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે? પાંચ છ આઠ નવ ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ? લૂણેજ કડી કલોલ ભુનાવ ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છ? કચ્છ અમદાવાદ ડાંગ સુરત ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે? સુરત કચ્છ અમદાવાદ ડાંગ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ? અમદાવાદ સુરત કચ્છ ડાંગ વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? નવમો આઠમો સાતમો દસમો દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવે...